________________
EN
રુ
*
In
G
પ્લેટોનું ગુજરાતી ભાષાન્તર
૧૯
પ્લેટ નં. ૧૩ મુંજપુર પરગણાનું શંખેશ્વર ગામ, કચેરીમાંની પહેલાંની સનદોના આધારે, રૂ. ૧,૦૫૦ના ઈજારાથી શાંતિદાસ શાહુને આપ્યા સંબધીનું, રાજકુમાર મુરાદબાના સહી-સિક્કાવાળું શાહજહાંનું ફરમાન. પરગણાના જાગીદારને ઈજારાને ચાલુ રાખવાની અને તેનું પાલન કરવાની તાકીદ કરવામાં આવે છે. શાંતિદાસને પણ એ ગામની ઉન્નતિ અને એના રહેવાસીઓના કલ્યાણને આગળ વધારવાના પ્રયત્ન કરવાની સૂચના આપવામાં આવે છે. તારીખ ૧૫ શવાલ, ગાદીએ બેઠાનું ૩૦મું વર્ષ
અત્યંત કરુણાળુ અને દયાળુ પરમેશ્વરના નામે–
(તુગરા) ૧. અબુલ મુજફફર શીહાબૂ-ઉદ્-દીન મુહમદ સાહીબ કુરાન-ઈન્સાની શાહજહાં બાદશાહ-ઈગાઝીનું ફરમાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org