________________
શમેશ્વર મહાતીર્થં
તેમણે આ બાબતને બહુ જ તાકીની ગણવી અને કોઈ પણ રીતે તેનાથી અળગા થવું નહીં. લખાયું–સવ્વાલ મહિનાના ૧૫મા દિવસે; ગાદીએ બેઠાના ૩૦મા શુભ વર્ષે. (પાછલી બાજુ)
નમ્રાતિનમ્ર સેવક ઢાસ્તખાનની મારફત (સિક્કો) શાહજહાં બાદશાહના સેવક દાસ્તખાન, પ્લેટ, ન. ૧૩ સબંધી પરિશિષ્ટ શમેશ્વર અને તેનાં દિશ
શ ંખેશ્વર એ રાધનપુર રાજ્ય (જે કચ્છના આખાતના કિનારા ઉપર આવેલું છે.)નું એક ગામ હતું, જે મુંજપુરથી નૈઋત્ય ખૂણામાં સાત માલ ઉપર વસેલુ છે. એ ગુજરાતના તે માટે કેટલાયે સૈકાઓથી તીથ યાને માત્રાનું ધામ ગણાય છે. એક જૈન મંદિરના પ્રદેશ, જે દેખીતી રીતે જ આ ફરમાનના સમયને છે, તે ચારે બાજુ ઈંટની કેટડીએ અથવા દેરીએથી વિંટળાયેલા આ ગામની મધ્યમાં અત્યારે પણ જોઇ શકાય છે. મદિર અત્યારે સાવ ધ્વસ્ત થઈ ગયું છે. કેાટડીઓના દરવાજાની પથ્થરની ખારસાખા ઉપર સં. ૧૬પ૨ થી ૧૬૮૬ (સન ૧૫૯૬ થી ૧૬૩૦) સુધીના ટૂંકા કેટલાય શિલાલેખા છે. શ્રી પાર્શ્વનાથની જે મૂર્તિ આ મંદિરમાં હતી તે, નજીકમાં જ આંધવામાં આવેલ અત્યારના મંદિરમાં લઇ જવામાં આવી જાય છે, અને આ અનુમાનનું સમન એક મૂર્તિના પખાસન ઉપરના સં. ૧૬૬૬ (સન ૧૬૦૯ –૧૦)ના શિલાલેખથી થાય છે. જૂના મંદિરની રચના, એના અત્યારે વિદ્યમાન અવશેષનું નિરીક્ષણ કરતાં, ૧૭મી સદીની છે, અને ણે ભાગે એ શાંતિદાસના સમયમાં ઊભું કરવામાં આવ્યુ હતુ.... શ ંખેશ્વર સ્થાનિક મહત્તાના અભાવના અને લાંખી દૂરી પરથી આરસ અથવા પથ્થર લાવવાની કિંમતનેા વિચાર કરતાં, ઈંટોના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org