________________
શિલાલેખોનું અવલોકન
વા છતા શીખે ગાય માર્યાનું અને મુસલમાનને સૂવર માર્યાનું પાપ છે.
(૬૫) સં. ૧૭૩૨ના ચૈત્ર વદિ ૮ને રવિવારે.......... તથા સંજાણ, દેવા .ગામ મળીને નેચર મૂકયું છે. | (૬૬) નવા દેરાસરની બહારની ઓસરીમાં કેશરસુખડ ઘસવાની ઓરડી છે, તેની પાસેની ઓસરીની નીચે જમીનમાં “સરઈ”ને એક પથ્થર ખોડેલ છે. આ પથ્થરની લંબાઈ લગભગ ૪૨ ઈંચ અને પહોળાઈ આશરે ૧૮ ઈચની છે. આ પથ્થરને મથાળે સૂર્ય અને ચંદ્ર તથા તેની નીચે ધાવતા વાછરડા શીખે ગાય અને સૂવર કોતરેલ છે. તેની નીચે ૧૨ લાઈનનો તે સમયની આ પ્રદેશમાં ચાલુ ભાષાને કાંઈક બેડિયા અક્ષરવાળે, વિ. સં. ૧૮૨૪ને એક લેખ કોતરેલ છે. આ લેખના અક્ષરના વળાંકે ખરાબ હોવાથી તથા ઘણા અક્ષરે ઘસાઈ ગયેલા હેવાથી તે પૂરપૂર વાંચી શકાયું નથી. જેટલો ભાગ વંચાયે છે તેનાથી તેને પૂરેપૂરો ભાવાર્થ ચોકકસ રીતે નીકળી શકતું નથી. બાકીને ભાગ વંચાય તે તેને ચક્કસ ભાવાર્થ જાણી શકાય. છતાં જેટલો ભાગ વંચાય છે તે ઉપરથી જે હકીકત સમજાય છે તે નીચે પ્રમાણે છે:
વિ. સં. ૧૮૨૪ને, (રાધનપુરના કે સમીના તે વખતના નવાબ સાહેબ) ખાન આજમ શ્રી હસનખાનના પુત્ર ખાન શાણું વાલપખાનજી () ના સમયના દાનપત્રને આ લેખ છે. ગામના મુખી, પટેલો વગેરે સમસ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org