________________
I
*
જ.
શ્રી શંખેશ્વર મહાતીર્થના શિલાલેખેનું અવલોકન
૧૮
શંખેશ્વરમાંથી નાના-મોટા મળીને કુલ ૬૭ શિલાલેખો અમને પ્રાપ્ત થયા છે, તેમાં નવા મંદિરના ૨૪, જૂના મંદિરના ૩૫, બગીચાને ૧, ધર્મશાળા ૩ અને સુરભી – રઈના ૪ છે. તેમાં ૫૬ શિલાલેખો સંવતવાળા છે, જ્યારે ૧૧ લેખો સંવત વિનાના છે. જે સંવત વિનાના છે, તેમાંથી ૨-૩ લેખોને સંવત અનુમાનથી નક્કી થઈ શકે તેમ છે. સંવત વાળા લેખોમાં સૌથી જૂનામાં જૂને વિ. સં. ૧૨૧૪ને અને નવામાં ન વિ. સં. ૧૯૧૬નો છે.
આની પહેલી બે આવૃત્તિમાં મૂળ શિલાલેખો દેવનાગરીમાં આપ્યા હતા. હવે ફક્ત તેને ગુજરાતી અનુવાદ જ આ આવૃત્તિમાં આપે છે. તે શિલાલેખોમાં સાલવાર ક્રમ નીચે પ્રમાણે છેઃ સંવત, લેખાંક
સંવત, લેખાંક ૧૨૧૪-૧૨
૧૩૨૬-૨, ૩, ૫, ૬ ૧૨૩૮-૯
૧૪૨૮-૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org