________________
* ઉપમહાર *
હું સજના ! જો તમે મેાક્ષની અભિલાષા રાખતા હા, આત્મિક ઉન્નતિને ઈચ્છતા હા,
અશુભ કર્મ–પાપના ક્ષયની ભાવના રાખતા હો અને શરીર તથા અંતઃકરણુને પવિત્ર કરવા સાથે અપૂવ શાંતિ “મેળવવા માગતા હા, તે આ તીર્થની યાત્રા-સેવા કરવા તત્પર થજો !
તેમ જ, જો દેવલાકોનાં અને મનુષ્યનાં ઉત્તમ સુખે પ્રાપ્ત કરવા ઇચ્છાતા હૈ!, વળી આ જન્મમાં સુખ સૌભાગ્ય, નીરાગીપણું, ધન-દોલત, પુત્ર, સ્ત્રી, યશ-કીતિ, માનસન્માન આદિ મેળવવા અને અનેક પ્રકારનાં ભયંકર વિઘ્નાને પણ દૂર કરવા ચાહતા હૈ!, તે પરમ શ્રદ્ધાપૂર્વક અતિ પવિત્ર એવા આ તીથમાં જઈને તેની સેવા-ભક્તિના
લાભ લેશે
અંતમાં અતિ પ્રાચીન, મહાપ્રાભાવિક, વિઘ્નનિવારક અને મનેાથપૂરક શ્રી શખેશ્વર પાર્શ્વનાથ તીર્થંતુ, અનેક ગ્રંથામાંથી સારાંશ લઈને, "મારી અલ્પમતિ અનુસાર, મેં સંક્ષેપમાં વન લખ્યુ છે, તે વાંચીને સહૃદય લઘુકમી મનુષ્યે સમ્યકત્વને નિર્મળ બનાવવા માટે તીની યાત્રા-સેવા-ભક્તિ કરવામાં વિશેષ ઉદ્યમવત બનશે તે હું મારા પરિશ્રમ સફળ થયે માનીશ. ૭૪ શાંતિ: શાંતિ: શાંતિ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org