________________
વહીવટ અને વ્યવસ્થા
૧૪
એકાએ પહેલાં શંખેશ્વર ગામમાં શ્રાવકની ઘણી વસતી હતી. જ્યારે શંખેશ્વર ગામમાં મોટા મોટા સૂરિવયે અનેક મુંનિશ સાથે ચોમાસા કરતા હતા તે સમયમાં કેટલાક સૈકાઓ સુધી આ તીર્થને વહીવટ શંખેશ્વર ગામને જ સંઘ કર હશે, એમાં શક નથી. પછી મુસલમાની લડાઈ એના જમાનામાં અહીંની જન વસ્તી, લડાઈઓ વગેરેના ભયને લીધે નાસી જવાથી, ઘટી ગઈ હશે, એટલે ત્યાર પછી આ તીર્થને વહીવટ, નજીકમાં આવેલા પાટણ શહેરના સંધના * હાથમાં હોય તે ના નહીં. પરંતુ તે માટે કોઈ ગ્રંથ કે શિલાલેખનું પ્રમાણ મને એક્યું નથી. ત્યાર પછી આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org