________________
૧૫.
શંખેશ્વર મહાતીર્થ તેમ જ ચેમાસા સિવાયની દરેક માસની પૂનમને દિવસે આ તીર્થની અવશ્ય યાત્રા કરવી એવી પ્રતિજ્ઞાવાળા ઘણું માણસ હેઈ, આસપાસનાં ગામડાં, ગામ અને ઠેઠ અમદાવાદ વગેરે શહેરોમાંથી પણ યાત્રાળુઓ આ તીર્થનાં દર્શન -યાત્રા માટે દર પૂનમે આવે છે. હવે ડામરરોડ થઈ જવાથી દરેક પૂનમે ૮૦૦થી ૧૦૦૦ જાત્રાળુઓ આવે છે. ચોમાસામાં પણું એસ. ટી. ચાલુ રહે છે.
તેમાં પણ અમદાવાદનિવાસી શેઠ લાલભાઈ લઠ્ઠા, શેઠ બચુભાઈ નથુભાઈ ઈલેકિટ્રકવાળા અને શેઠ લલુભાઈ ઘડિયાળી વગેરે કેટલાક ગૃહસ્થ તે ભર ચોમાસામાં વરસાદ વરસતે હોય અને રસ્તે ખરાબ થઈ ગયું હોય તો પણું બારે માસની દર પૂનમે આ તીર્થની યાત્રા કવા અવશ્ય આવે જ, કોઈ અનિવાર્ય કારણથી એક પૂનમે ન આવી શકાય એવું હોય તે બીજી પૂનમે યાત્રા ન કરે ત્યાં સુધી એટલે એક મહિના સુધી ઘીને ત્યાગ રહે. વચ્ચે યાત્રા કરવા આવી જાય તે પણ તે ગણતરીમાં ગણાય નહીં,– આવી પ્રતિજ્ઞાવાળા પણ હતા.
વળી કેટલાક સજજને દર વર્ષે ત્રણ-ચાર વાર આવવું, કેટલાક અમુક અમુક મેળા ઉપર અથવા અમુક દિવસે આવવું, ન અવાય તો ફરી વાર ન આવે ત્યાં સુધી ઘીને ત્યાગ, આવી પ્રતિજ્ઞાવાળા પણ છે અને તેઓ મુંબઈ જેટલે દૂરથી પણ વર્ષમાં ૩-૪ વખત અહીં યાત્રાર્થે આવે છે. આ ઉપરથી આ તીર્થને પ્રભાવ કેટલે છે, અને લોકોને આ તીર્થ પ્રત્યે કેટલે ભક્તિભાવ છે તે સ્પષ્ટ
ના સુધી શાસનને યાત્રા નામ ન આવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org