________________
શખેશ્વર મહાતીર્થ
આસપાસનાં ગામનાં દેરાસરમાં જે જે વસ્તુની જરૂર હેય તે તે મેકલી આપે છે અને જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર હોય તે તે પણ કરાવી આપે છે. -સખાવત
આ તીર્થમાં દેશસજી ખાતે થતી ઊપજમાંથી દર વર્ષે દોઢ લાખ રૂપિયાની કિંમતનાં આરસનાં પાટિયાં બહારગામનાં દેશસરો માટે આપવાનું આ તીર્થની વ્યવસ્થાપક કમિટીએ સંવત ૧૯૮૪થી ઠરાવ કરીને શરૂ કર્યું છે.
જે જે ગામેના સંઘેની માગણે આવે છે ત્યાં કમિટી તરફથી ‘મિસ્ત્રી મોકલીને ખાસ જરૂર હોય તે પ્રમાણે, તેમને આરસનાં
પાટિયાં મોકલી આપવામાં આવે છે. જેમને ખાસ જરૂર હોય તેમણે અમદાવાદની હેડ ઓફિસને અરજી કરવી જોઈએ.
ગામમાંથી લુલાં–લંગડાં-ખોડાં ઢેર તથા જે કંઈ પશુપક્ષીઓ આવે છે તેમની, પાંજરાપોળ તરીકે, કારખાના - તરફથી સારવાર અને રક્ષા કરવામાં આવે છે.
- હંમેશાં કબૂતર વગેરે પંખીઓને અનાજ નખાય છે, અને કૂતરાઓને દરરોજ જેટલા નાંખવામાં આવે છે, આ - વગેરે જીવદયાનાં કાર્યો પેઢી તરફથી હંમેશાં થતાં રહે છે. જરૂરિયાત
જેમ પુરુષને ધર્મકરણી કરવા માટે અલાયદા * ઉપાશ્રયની સગવડ થઈ છે, તેવી જ રીતે સ્ત્રીઓને ધર્મકિયા કરવા માટે ખાસ અલાયદો ઉપાશ્રય થવાની ઘણું જરૂર છે, કે જેમાં સાધ્વીજીએ, યાત્રાળુ ગૃહસ્થાથી જ અલગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org