SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ વહીવટ અને વ્યવસ્થા ૧૪ એકાએ પહેલાં શંખેશ્વર ગામમાં શ્રાવકની ઘણી વસતી હતી. જ્યારે શંખેશ્વર ગામમાં મોટા મોટા સૂરિવયે અનેક મુંનિશ સાથે ચોમાસા કરતા હતા તે સમયમાં કેટલાક સૈકાઓ સુધી આ તીર્થને વહીવટ શંખેશ્વર ગામને જ સંઘ કર હશે, એમાં શક નથી. પછી મુસલમાની લડાઈ એના જમાનામાં અહીંની જન વસ્તી, લડાઈઓ વગેરેના ભયને લીધે નાસી જવાથી, ઘટી ગઈ હશે, એટલે ત્યાર પછી આ તીર્થને વહીવટ, નજીકમાં આવેલા પાટણ શહેરના સંધના * હાથમાં હોય તે ના નહીં. પરંતુ તે માટે કોઈ ગ્રંથ કે શિલાલેખનું પ્રમાણ મને એક્યું નથી. ત્યાર પછી આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005466
Book TitleSankheshwar Mahatirth
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1976
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy