________________
વહીવટ અને બ્યુવસ્થા
૫૩.
તીના વહીવટ, શ'ખેશ્વર ગામ પહેલાં રાધનપુર સ્ટેટનું હતું તેથી તથા રાધનપુરમાં જનાની વસ્તી ઘણી હાવાથી, રાધનપુરના સધને સોંપાયે અને ઘણાં વર્ષોં સુધી તેમના હાથમાં રહ્યો. આ તી ના વહીવટ રાધનપુરના સંધને કથારે સાંપાયે, તે ચાક્કસ રીતે જાણવામાં આવ્યું નથી, પરંતુ છેલ્લાં લગભગ દોઢસો વર્ષાથી અહીંનેા વહીવટ રાધનપુરના સઘના હાથમાં હતા એ તા ચેકસ વાત છે કેમ કે, ટાંકાવાળી' ધર્મશાળાના વિ. સ. ૧૮૩૬ અને ૧૮૫૪ના શિલાલેખા (લેખ ન. પ૯, ૬૦)માં તથા નવા દેરાસરના મુખ્ય દરવાજાની મહાર (શૃંગારચાકીની) ડાબી બાજુની દીવાલમાં ચેાડેલા વિ. સ. ૧૮૬૮ના લેખ (લેખ ન. ૧૧)માં રાધનપુરના મશાલિયા તથા શાહ વગેરે કુટુંબના ગૃહસ્થાએ પેાતાની દેખરેખથી ‘ટાંકાવાળી' ધ શાળા કરાવ્યાનું અને નવા દેશસમાં જીર્ણોદ્ધારનું કામ કરાવ્યાનું લખ્યું છે. રાધનપુરના સંઘમાંથી ચુટાયેલી ચેાસ માણસાની એક કમિટી આ તીર્થના વહીવટ સંભાળતી, દેખરેખ રાખતી અને સમારકામ વગેરે કરાવતી; તેમાં પણ પાછળના સમયમાં મશાલિયા કુટુ અની આગેવાની હાય એમ જણાય છે. પછી માલિયા કુટુંબની સ્થિતિ નરમ પડવાના કારણે, અથવા કામ કરનાર આગેવાના બહારગામ રહેવા જવાના કારણે, આ તીર્થના ચાલુ વહીવટ તેમણે વિ. સ. ૧૯૫૮માં અમદાવાદના સુપ્રસિદ્ધ શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઇ ને રોપી દીધા. શેઠ જમનાભાઈ એ થાડા સમયમાં સુઢાવાદના પ્રતિષ્ઠિત આઠ ગૃહસ્થાની એક કમિટી સ્થાપન કંકરીને આ તીથ ના વહીવટ ઉક્ત કમિટીને સોંપી દીધા, પાતે
E
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org