________________
એકર મહાતીથી પણ એ જ કમિટીમાં સામેલ હતા. ભયણ તીર્થને વહીવટ પણ એ જ કમિટીને સપા, ત્યારથી આજ સુધી અખંડપણે અમદાવાદની ઉક્ત કમિટી મેયણજી અને શંખેશ્વરજી આ બને તીર્થોને વહીવટ કરે છે. પણ બને તીર્થોને વહીવટ, ચેપડા, સિલક અને હિસાબ અલગ અલગ રાખવામાં આવે છે. કમિટીને મેંબરો વારાફરતી અવાર-નવાર શંખેશ્વરજી આવે છે. કોઈ ખાસ મોટું કામ હોય તે ૨-૪ જણે સાથે મળીને આવે છે, અહીંની પેઢીના કામકાજ ઉપર તપાસ રાખે છે અને સુધારા-વધારા સૂચવે છે.
શંખેશ્વર તીર્થમાં મોટું કામ કરાવવા માટે, મોટી સહાયતા મોકલવા શાટે અથવા તે શંખેશ્વરજીની સ્થાનિક પેઢી કે વ્યવસ્થા સંબંધી કંઈ પણ નાની-મોટી ફરિયાદ કરવા માટે હેડ ઓફિસ (કમિટી) ઉપર લખવાની ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે પત્રવ્યવહાર કરે અથવા જાતે મળવુંશ્રી. ભેટયણજી તથા શંખેશ્વરજી તીર્થને
'વહીવટ કરનાર કમિટી, શેઠ મનસુખભાઈની પિાળ,
કાળુપુર, અમદાવાદ, વ્યવસ્થા
આ તીર્થની સ્થાનિક રાત્રે પ્રકારની દેખરેખ અને વ્યવસ્થા રાખવા માટે કાયમ ખાતે આ તીર્થમાં એક સ્થાનિક પેઢી રાખવામાં આવે છે, જેમાં એક મુખ્ય મુનીમ (મેનેજર) ઉપરાંત કાલીદાર, વાસણ-ગોદડાં કારકુન અને નામાદા મળીને. સાત ગુમાસ્તાઓ, ૮ પૂજારીઓ, કેટલાક નેકરે તેમ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org