________________
છઠ્ઠું દ્ધાર
પ્રાપથી કહેા, આ મદિર પૂરાં એંસી વર્ષે પણ વિદ્યમાન રહી શકયુ નહીં.
મંદિરના ભંગ
મોગલ બાદશાહ ઔરંગઝેખ દિલ્હીની ગાદીએ બેઠા પછી તેના રાજ્યકાળ દરમ્યાન લગભગ વિ. સ. ૧૭૧પથી ૧૭૬૪ વચ્ચેના કોઈ વર્ષમાં, તેની આજ્ઞાથી તે વખતના અમદાવાઢના સૂબાએ શ ંખેશ્વરજીની નજીકમાં આવેલ મુંજપુર કસખાના ઠાકોર સરદાર હમીરસિંહને તાબે કરવા માટે મુંજપુર ઉપર ફ્રીજ મેકલી હતી, તે ફાજ સરદ્વાર હમીરસિંહ ઉપર વિજય મેળવીને મુંજપુરથી પાછા ફરતાં શંખેશ્વરજીનું આ મનાહર મંદિર તેાડી નાંખ્યું, કેટલીક મૂર્તિએ હાથમાં આવી તેને ખંડિત કરી નાંખી, પરંતુ ત્યાંના સંઘે અગમચેતી વાપરીને મૂળનાયક શ ́ખેશ્વરજીની મૂર્તિને ભોંયરામાં સંતાડી દીધેલી તેથી તે બચી ગઈ. આ ઘટના લગભગ વિ. સં. ૧૭૨૦ થી ૧૭૪૦ સુધીમાં ખની હાય તેમ જણાય છે. અર્થાત્ એ અરસામાં આ મરિના ભંગ-નાશ થયેા.
ખંડિયેરની સ્થિતિ
૧૦'
પશ્ચિમ સન્મુખનું અને ખાવન જિનાલયવાળુ આ મંદિર પણ વિશાળ હતું. મંદિરને મુસલમાની ફાજે તેાડી નાંખ્યા પછી ઘણાં વર્ષોં બાદ આ મંદિરની જમીન ઉપયેગમાં લેવા માટે, અથવા તેા તેના પથ્થરા કામમાં લેવા માટે, તેમાં વચ્ચે મૂળ ગભારા, ગૂઢમંડપ અને સભામંડપ આદિ જે હશે તે બિલકુલ કાઢી નાખીને સાફ મેદાન કરેલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org