________________
૧૩૪
શ મેશ્વર મહાતીથર
તે સમયમાં જ આ “ગઢવાળી” નામની ધર્મશાળા બનાવી શરૂ થઈ ગઈ હશે. ધીમે ધીમે થોડાં વર્ષોમાં આ નવા દેરાસરની ત્રણે તરફ ધર્મશાળાની ઓરડીઓની લાઈને બની ગઈ હતી. ઉત્તર તરફની ઓરડીઓની પછવાડે જમણવાર કરવાને મોટો વડે હતે.
દેરાસરથી ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફની ધર્મશાળાની ત્રણે લાઈનની એારડી દેરાસરથી બહુ જ નજીક હેઈ આશાતના થતી હતી અને રથયાત્રા વખતે ૨થ ફેરવવામાં બહુ અડચણ પડતી હતી. તેથી છેલ્લાં ૨૫-૩૦ વર્ષની અંદર ધીરે ધીરે તેમાં સુધારો થતે ગયે. દેરાસરની પછવાડેની (પશ્ચિમ તરફની) ધર્મશાળાની ઓરડીઓ કાઢી નાંખીને રથયાત્રા માટે રસ્તે મોટો કર્યો.
ઉત્તર દિશા તરફની ઓરડીઓ કાઢી નાંખીને રસ્તે પહોળા કરીને નવી ઓરડીઓ બનાવીને તેનાં બારણાં જમણવારના વંડામાં મૂક્યાં.
તેમ જ દક્ષિણ દિશા તરફની ઓરડીઓ જે પંચાસરવાળાની ધર્મશાળા કહેવાય છે, તેની ઓરડીએ ઊંડી અને ઓશરી પહેલી હતી, તેને કાઢી નાખીને રસ્તે પહેળે કરીને દેરાસરથી જરા છે. ઓશરીબંધ ઓરડીઓની લાઇન નવેસરથી બંધાવી. આ લાઈન પૂરી થયા પછી તેની પાસેના ગઢના એક કોઠાની પાસે મેડીબંધ એક મકાન હજી સુધી જૂનું રહી ગયું હતું, કે જે ઘાસ-ચાર વગેરે ભરવાને ઉપગમાં લેવાતું હતું, તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org