________________
-૧૪૨
શએશ્વરે મહાતી શેઠ ઈરછાચંદ હેમછની ધર્મશાળામાં રાખવામાં આવી હતી. આ ભેજનશાળા થવાથી યાત્રાળુઓને ઘણી અનુકૂળતા થઈ છે. ભેજન આદિની વ્યવસ્થા સારી છે. આ ભેજનશાળામાં જમનાર પાસેથી પહેલા એક ટંકના ચાર આના અને બે ટંકના છ આના, ત્યાર પછી પાંચ આના અને સાત આના લેતા હતા; અને પછી એક ટંકના સાત આના અને બે ટંકના દસ આના લેતા હતા તે દર વધીને એક ટંકને એક રૂપિયે ને બે ટંકને દોઢ રૂપિયે હાલમાં છે. તેમ જ આ ભેજનશાળા સાધુસાધ્વીઓની ભક્તિને સારામાં સારો લાભ લે છે.
આ ભેજનશાળાની વ્યવસ્થા અને દેખરેખ રાધનપુર, સમી, મુંજપુર, બોલેરા, લોલાડા, આદરિયાણા, ઝિઝૂવાડા, પંચાસર, સીતાપુર, ભદરોડા, વિરમગામ અને અમદાવાદના મળીને કુલ ૧૮ મેંબરોની બનેલી મૅનેજિંગ કમિટી
ખે છે. જનરલ કમિટીના આશરે ૧૨૬ મેંબરે છે. મેનેજિંગ કમિટીને મેંબરે અવારનવાર અહીં આવીને જાત દેખરેખ રાખે છે. એને વાર્ષિક હિસાબ અને રિપિટ છપાય છે.
ગમે તે ભેગે પણ આ ભેજનશાળ ચાલુ રાખવાની કમિટીના નિર્ણયને લીધે આ સંસ્થા પાસે જે ભંડેરળ હતું તે, વિશ્વયુદ્ધની મેઘવારીને લીધે ૨-૩ વર્ષ પહેલાં ખેલારું થઈ ગયું, એટલે કમિટીનાં ભાવિક ૪-૫ સજજનેએ સમયને ભેગ આપી; ગયા વરસમાં મુંબઈ જઈ, ફાળે કરી અશિરે પચાસ હજારનું ભંડોળ કર્યું છે, જેનું વ્યાજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org