________________
ખેશ્વર મહાતીર્થ છે. હાલ આ મકાનો ધર્મશાળા તરીકે વપરાય છે. તેમાં કારખાનાના સિપાઈએ અને નેકરે કહે છે, તથા કબૂતર માટેનું અનાજ વગેરે પરચૂરણે સામાન રાખવામાં આવે છે.
(૫) રાધનપુરવાળા શેઠ ઈચ્છાચંદ હેમજીની જૈન ધર્મશાળા બજારમાં રસ્તા ઉપર આવેલી છે. આ ધર્મશાળા શેઠ જીવણદાસ ગોડીદાસની પેઢી (જૈન કારખાના)ને અર્પણ કરેલી છે. કારખાનાની વ્યવસ્થાપક કમિટીએ આ ધર્મશાળાને કેટલેક ભાગ જૈન ભેજનશાળાની કમિટીને ભેજનશાળા માટે વાપરવા આપ્યા હતે.
(૬) રાધનપુરવાળા શેઠ મણિલાલ મોતીલાલ મૂળજી મારફત બંધાયેલી આ ધર્મશાળા, શંખેશ્વર ગામના પશ્ચિમ તરફના ઝાંપામાં, શ્રીસંઘની આર્થિક સહાયથી અને શેઠ. મોતીલાલ મૂળજીની ખંત, લાગણી અને જાતિ દેખરેખથી બની છે. તેને એક છેડે “ગઢવાળી નવી ધર્મશાળાને લગતે છે અને બીજે છેડે છેક ગામની ભાગોળે છે. આ ધર્મશાળા પાકી, મેડીબંધ અને વિશાળ બનેલી છે. યાત્રાળુએ. માટે ઉપરના ભાગમાં મોટા મોટા હલ અને નીચેના ભાગમાં ઓરડાઓ બનેલા છે. વચ્ચે વિશાળ ચોક છે. આનો મુખ્ય દરવાજે ઉત્તર સન્મુખ જાહેર રસ્તા ઉપર છે, પરંતુ “ગઢ વાળી નવી ધર્મશાળામાંથી પણ આમાં અવાય-જવાય છે.
આ ધર્મશાળા વિ. સં. ૧૯૭૩ના ચૈત્ર સુદિ ૧૩ ને ગુરુવાર તા. ૫-૪-૧૯૧૬ને દિવસે, રાધનપુરના નામદાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org