________________
ધમ શાળાઓ
૧૩૩
(૨) નવા દેશસરની દક્ષિણ દિશામાં ધમ શાળાની આરડીઓની લાઈન છે. તે પંચાસરવાળા’ની ધર્મશાળા કહેવાય છે.
(૩) ‘ટાંકાવાળી’ ધર્મશાળામાં એક મોટો હોલ ગ્રાઉન્ડ લેાર પર બનાવ્યા છે, અને પહેલા માળે ચાર ખંડ બનાવ્યા છે.
(૪) નવા દેરાસરની સામેની જગ્યાના જૂના ખેડ ઉતારી નાંખ્યા છે, અને ત્યાં ૫૦’×૧૪’ના માપના વ્યાખ્યાન હાલ મનાવવાના છે.
(૫) પ્રથમ જેમાં લેાજનશાળા ચાલતી હતી તે શેઠ શ્રી ઈચ્છાચă હીમજીભાઈના નામથી ઓળખાતી ધર્મશાળા જૂની છે. હાલમાં તેમાં કારખાનાના નકરો રહે છે. આ ધમ શાળા પણ નવી બનાવવાની વિચારણા ચાલે છે.
(૬) ગામના ઝાંપામાં નવી થયેલી (શેઠ મેતીલાલ મૂળજીભાઈ હસ્તકની) ધર્માંશાળા પણ ઘણું જ સુધારકામ માગે છે. હાલ વહીવટ શેઠ સકરચંદ્રમાતીલાલભાઈ રાધનપુરવાળા કરે છે.
આમાંની પ્રથમની પાંચ ધર્મશાળાએ આ તીના વહીવટ કરનાર શેઠ જીવણદાસ ગેડીદાસની પેઢી (શ ંખેશ્વર કારખાના)ને તામે છે, જ્યારે છેલ્લી ધર્મશાળાનેા વહીવટ જુદા છે. તે ધમ શાળાઓની વિશેષ માહિતી નીચે પ્રમાણે છે;
(૧-૨) શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુના આ નવા દેરાસરની પ્રતિષ્ઠા વિ. સ. ૧૭૬૦ની આસપાસમાં થઈ હતી. લગભગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org