________________
શખેશ્વર મહાતીર્થ દેરી નં. ૨૬માં મૂ. ના. શ્રી મહાવીરસ્વામી વગેરે જિનબિંબ ૩ છે.
દેરી નં. ર૭માં મૂ.ના. શ્રી આદિનાથ ભગવાન વગેરે જિનબિંબ ૩ છે.
દેરી નં. ૨૮ (પાછળના ગભારા)માં મૂ. ના. શ્રી નેમિનાથ પ્રભુની શ્યામ આરસની મોટી મૂતિ છે અને શ્રી આદિનાથજી તથા શ્રી શાંતિનાથજીની સફેદ આરસની મૂર્તિએ ૨ (કુલ મૂર્તિઓ ૩) છે.
દેરી નં. ૨૯માં મૂ. નાશ્રી અજિતનાથ પ્રભુ વગેરે જિનબિંબ ૩ છે. મૂળનાયકજીના બને ખભા ઉપર ચેટીના જેવું નિશાન છે.
દેરી નં. ૩૦માં મૂ ના. શ્રી...........વગેરે જનબિંબ ૩ છે.
મૂળનાયકજીનું લાંછન સાવ ઘસાઈ ગયું છે, તેથી નામ નકકી થઈ શકયું નથી. તકતીમાં રિખવદેવજી લખેલ છે. દેરી નં. ૩૧ માં મૂના શ્રી શ્રેયાંસનાથ ભવિગેરે જિનબિંબ છે. છે ) ૩૨ , , શ્રી શાંતિનાથ , નું , ૧ છે. , , ૩૩ , , શ્રી સુવિધિનાથ , વગેરે, ૩ છે. » » ૩૪ , શ્રી આદીશ્વર , , ૩ છે.
મૂળનાયકની બન્ને બાજુની બન્ને નાની મૂર્તિઓ પરિકર સહિત છે. આખું પરિકર અને મૂર્તિ એક જ પાષાણુમાં ઘડાયેલ છે. તેમાંની જમણી બાજુની મૂર્તિના પરિકરની ગાદી પર સં. ૧૩૨૬ માઘ વદિ ૨ રવિને લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org