________________
૧૨
મૃતિસંખ્યા અને વિશેષ હકીકત ૧૪ આરસના પરિકરના ઉપલા ભાગના ટુકડા-૨. ૧૫ , શંખેશ્વર પાર્શ્વનાથનાં પગલાં જેડી-૩. ૧૬ આસનાં પગલાં જેડી–૧૧.
, ની (સાતમા) માતંગ યક્ષની મૂર્તિઓ-૨.
, યક્ષની મૂર્તિ-1. ૧૯ , , ખંડિત મૂર્તિ–૧. ૨૦ ,, પદ્માવતી દેવીની મૂર્તિઓ-૩, ૨૧ , , , ખંડિત મૂર્તિ–૧.
કે, અંબિકાદેવીની મૂર્તિઓ-૧. ૨૩ , (૧૧મી) શ્રીવત્સા-માનવી દેવીની મૂર્તિઓ-૧.
ઉપર પ્રમાણે મૂળનાયકજીની મૂર્તિ ૧, પરિકરવાની બીજી મૂર્તિ ૩, પરિકર વિનાની મૂર્તિ ૯૨, ખારા પથ્થરની મૂર્તિ ૩, કાઉસગિયા ૯, સ્ફટિકની મૂર્તિ ૧, ધાતુની મૂર્તિઓ ૨૧ અને ત્રણ ચૌમુખજીની મૂર્તિઓ ૧૨ ગણતાં અત્યારે કુલ ૧૪૨ જિનમૂર્તિઓ અહીં બિરાજમાન-વિદ્યમાન છે. જ્યારે પં. મહિમાએ વિ. સં. ૧૭૨માં રચેલ ચૈત્યપરિપાટી ની ઢાળ ૧, કડી ૫-૬માં પણ શ્રી શંખેશ્વર તીર્થમાં પૂર્વના દેરાસરમાં ૧૪૨ જિનબિંબ હોવાનું લખ્યું છે (જુઓ તેત્રાંક ૧૪૦). આ રીતે મૂર્તિઓની સંખ્યા અકસ્માત મળતી આવી ગઈ પણ એ તે જૂના (ગામમાં જેનું ખંડિયેર ઊભું છે તે) દેરાસરની વાત પં. મહિમાએ લખી. જુના દેરાસરમાંની મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સિવાયની બીજી બધી મૂર્તિઓનું શું થયું? મુસલમાની ફોએ ઉક્ત મંદિરને ભંગ કર્યો તે વખતે નષ્ટ કરી નાંખી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org