________________
૧૨૮
શંખેશ્વર મહાતી આ નાની દેરીની બહાર, દરવાજાની બન્ને તરફ એક એક અને જમણા હાથ તરફ પગલાં જેડી ૬ મળીને કુલ પગલાં જેડી ૮ જમીન ઉપર સ્થાપન કરેલ છે. તે બધાં પર થોડા થોડા અક્ષરો ખોદેલા છે, પણ સ્થાનની વિષમતા, અંધકાર અને અક્ષરે ઘસાઈ ગયેલા હોવાથી તે બરાબર વંચાતા નથી. આ પાદુકાઓ આચાર્યો, મુનિઓ કે યતિએાની હશે એમ જણાય છે. આ દેરીઓમાં કુલ પગલાં જેડી ૧૦ છે.
દેરી નં. ૫, ૩૩ અને ૫૦ મીમાં એક એક જિનમૂર્તિ ખારાઇ પથ્થરની બનેલી છે અને તેના ઉપર ચૂનાથી કલાઈ કરેલી છે.
આ દેરાસરમાં અત્યારે કુલ મૂર્તિઓ નીચે પ્રમાણે છેઃ ૧ મૂના. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પરિકરવાની મૂર્તિ ૨ આરસની પકિરવાની જિનમૂર્તિઓ-૩. ૩ , પરિકર વિનાની ,, , -૯૨
,, નાના-મોટા કાઉસગિયા –૯. , જિન-વીશીના પદો-૩.
સમવસરણના આકારને જિનવીશીને પટ્ટ, જિન-માતૃવીશીના પદો-૨. ૮ ધાતુના પરિકરવાળી સફેદ રફટિકની જિનમૂર્તિ–૧. ૯ ધાતુની માટી એકલ મૂર્તિ-૧. ૧૦ વીશી, પંચતીર્થો વગેરે નાની મૂર્તિઓ-૨૦ ૧૧ ખારા પથ્થરની–ચૂનાની કરેલી જિનમૂર્તિઓ-૩. ૧૨ આરસના ચૌમુખજી-૩. ૧૩ , ચેવીશીના પદમાંથી છૂટી પડી ગયેલી બેઠી
આકૃતિની જિનમૂર્તિઓ-૮
=
2
x
6
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org