________________
બજાર
ગૂઢમંડપની બન્ને બાજુના બને ગાભાસની ત ઉપર જવા માટે બે પુલ બાંધેલા છે.
રાધનપુનિવાસી શ્રીયુત કમળશીભાઈ ગુલાબચંદની દેખરેખ નીચે ગૂઢમંડપની દીવાલોમાં વિ. સં. ૧૮૭૩માં ઘણું જ મને હર ચિત્રામણું કામ થયું છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના દસ ભવના અને પાંચ કલ્યાણકના ભાવે સુંદર રીતે ચીતરેલા છે. ચિત્રામણ કામ કરાવીને તેના ઉપર કાચ જડી દીધેલા છે. દેરાસરમાંનું આરસનું કામ
મૂળ દેરાસરને મૂળ ગભારે, તેની બાજુના બને ગભારા અને ગૂઢમંડપની દીવાલ ઉપર, બહારથી મકરાણુંઆરસની સુંદર અને મજબૂત બેલી ચડાવેલી છે.
મૂળ ગભારાને અને ગૂઢમંડપને મુખ્ય દરવાજો, એ બને તદ્દન મકરાણ-આરસના અને સુંદર કેરણીયુક્ત બનેલા છે. વચ્ચે વચ્ચે રંગીન આરસના ટુકડાઓ સુંદર રીતે ગોઠવ્યા છે. એ બન્ને દરવાજાનાં કમાડે સુંદર કતરણવાળાં અને ચાંદીનાં પતશથી મઢેલાં છે. ગૂઢમંડપની બને આજુના બને દરવાજા પણ ખૂબ સુંદર કોતરણીવાળા અને
ઝરાણુ આરસના બલા છે. ગૂઢમંડપના ભૂતલમાં ખૂબ મિણાકાબંધ રંગબેરંગી મીનાકારી કામવાળે આસ જાલે છે.
ગૂઢમંડપની બન્ને બાજુના અને ગભારાના દરવાજા, બધા સ્તંભે, ઘુંમટે, પાટડા, ભૌતિ, છજા વગેરે બધું અરણું બનેલું છે. અને સલામં બિલકુલ (સ્તંભે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org