________________
શખેત૨ મહાતીર્થ પાટડા, તરણે, દિવાલે અને ઘુંમટ શીખે) મકરાણ-આરસના બનેલા છે. પરંતુ જૂના સભામંડપના મકરાણાના ઘુમટ ઉપર ચૂનાથી બેઠા ઘાટના શિખર જેવા આકાર બનાવીને તેના ઉપ૨ કલઈ કરેલી છે. અને સભામંડપની જમીનમાં ભભકાબંધ અને મૂળ ગભારામાં, ભમતીની ઓસરીમાં તથા આખા ચેકમાં સારી રીતે આરસની લાદીઓ જડેલી છે. ભમતીના ત્રણે ગભારાના દરવાજાની બારશાખે કેરણવાળા મકરાણુની બનેલી છે.
દેરી નં. ૨ (પદ્માવતી દેવીની દેરી)ને મુખ્ય દરવાજે ખૂબ સુંદર, કેરણાદાર અને આરસને બનેલો છે.
ભમતીની તમામ દેરીઓની અંદર અને બહાર ભીંતેમાં પાટડા સુધી આરસ જડેલો છે. ફક્ત બધા સ્તંભે અને પાટડાથી ઉપરના ભાગમાં ચૂનાની કલઈ કરાવેલ છે. દેરાસરમાં થયેલું નવું કામ
મૂળ ગભારો, બાજુના બને ગભારા અને ગૂઢમંડપની દીવાલો ઉપર બહારના ભાગમાં આરસ-મકરાણાની ખોળી; જૂના સભામંડપની પાસે બીજો ન સભામંડપ, દેરીઓની બહારની ભીંતેમાં અને ચેકમાં આરસ એડવાનું, ગૂઢમંડપમાં મનહર ચિત્રકામ વગેરે કામો વિ. સં. ૧૯૭૦થી ૧૯૮૦ સુધીમાં થયેલ છે. અત્યારે આ જિનાલય સાક્ષાત દેવવિમાન જેવું શોભી રહ્યું છે. દેરીઓની ફરી પ્રતિષ્ઠા
મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, શ્રી ભીડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org