________________
નવું દેરાસર કરાવ્યાનો ઉલ્લેખ છે. વિ. સં. ૧૮૬૮માં સમારકામ કરાવવાને વખત આવે એટલે ભમતીની દેરીઓ વગેરે વિ. સં. ૧૮૦૦ પહેલાં જરૂર બની ચૂક્યું હશે એમ જણાય છે. આ દેરાસરની પ્રતિષ્ઠા થયા પછી સભામંડપ, બાવન જિનાલયની ભમતીની દેરીઓ, ગભારા, શૃંગારકીઓ, શૃંગારકીની બહારની ઓરડીઓ, ધર્મશાળાઓ, આખા કંપાઉંડ ફતે કેટ વગેરે ધીમે ધીમે પાટણ-રાધનપુરના ગૃહસ્થ અને સમસ્ત સંઘ તરફથી સહાયતા મળતી ગઈ તેમ બનતાં ગયાં. નવા દેરાસરની રચના
આ નવું દેરાસર, કંપાઉંડની વચ્ચેના ભાગમાં આવેલું છે. આ દેરાસર બેઠી બાંધણીનું પણ વિશાળ અને સુંદર છે. અને તે મૂળ ગભારે, ગૂઢમંડપ, બે સભામંડપ, મૂળ ગભાની બંને બાજુએ એક એક શિખરબંધી ગભારા, ભમતીમાં બાવન જિનાલયની દેરીઓ, શૃંગારકીઓ અને વિશાળ ચેક સહિત બનેલું છે (સ્ત. ૧૨૯).
તેમાં સૌથી પહેલાં મૂળ ગભારો (ગર્ભાગાર), પછી ગૂઢમંડપ, પછી ત્રણ ચેકીઓ, પછી જૂને સભામંડપ, પછી નો સભામંડપ, પછી છ ચેકીઓ ત્યાર પછી મુખ્ય દરવાજે, અને દરવાજા બહાર શૃંગારકીમાં ચાર ચેકીએ બનેલ છે. ગૂઢમંડપની બંને બાજુએ એક એક ગભારે બનેલ છે. ભમતીમાં, ત્રણે બાજુની લાઈનમાં વચ્ચે એક એક ગભારો બનેલ છે. ભમતીમાં, ત્રણે બાજુની લાઈનમાં વચ્ચે એક એક મોટા ગભારા સાથે ૫૫ મેટી દેરીએ, દેરી શ્રી ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org