________________
૧૦૪
શમેશ્વર મહાતી
ફાજોનાં આક્રમણાથી આ મંદિરને નાશ થયે, પરંતુ તે વખતે મૂળનાયકજીની અસલ મૂર્તિને શ્રીસ`ઘે ભૂમિમાં ભ’ડારી દીધી.
ઉપર્યુક્ત મદિર અત્યારે વિદ્યમાન શ ંખેશ્વર ગામની મહાર હશે એમ લાગે છે. હાલ વિદ્યમાન શખેશ્વર ગામથી ચંદ્રના માગે લગભગ અડધા માઈલ દૂર જતાં ઘટાઈ ગયેલા મકાન જેવે જણાતા માટીના માટા ટીંબે (ઊંચા ટેકરા) દેખાય છે. એ અસલ-મૂળ મંદિર (જિનાલય) હાવાનું ગામના કેટલાક લેાકેા કહે છે અને તે વાત સાચી હેાય તેમ લાગે છે. તેમ જ ત્યાં મકાનાના પાયા અને ઈંટો વગેરે દેખાય છે. એટલું જૂનું શમેશ્વર ગામ આ તરફ હાય તેમ જાય છે.
આ મંદિરના નાશ પછી શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સાવ નવેસરથી ગામમાં મ ંદિર બન્યું છે, જેની હકીકત આગળ આપવામાં આવી છે.
અડવા
ગામની ઉત્તર દિશા તરફના ઝાંપાની બહુાર આવેલ ખાસેાલ તળાવના પશ્ચિમ શિા તરફના કિનારા ઉપરના મેદાનમાં એક ઠેકાણે શેષશાયી શ્રીકૃષ્ણની ખારા પથ્થરમાંથી અનાવેલી પ્રાચીન લાંખી સૂતેલી મૂર્તિ છે, જે ઘણી જીણ થઈ ગયેલ છે. શેષનાગની ફણા ઉપર શ્રીકૃષ્ણે સૂતેલ છે, તેમના પગ પાસે લક્ષ્મીદેવી બેઠેલાં છે. તેની પાસે દાસીઓની મૂર્તિએ કતરેલ છે, તેની પાસેની એક ગેાળ પથ્થરવાળી મૂર્તિમાં વચ્ચે એક દેવ અને તેની અને બાજુએ એક પેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org