________________
જીર્ણોદ્ધાર
८
૧. મંત્રી સજ્જન શેડના ઉદ્ધાર
આ તીના વિશેષ મહિમાવતા ઐતિહાસિક કાળ વિ. સં. ૧૧૫૫થી શરૂ થાય છે. તે પહેલાં વીરનિર્વાણુ પછી શંખેશ્વર તીના મંદિરના જીÍદ્ધાર કાઈ એ કરાયે હાય તેવા ઉલ્લેખ કોઈ પણ ગ્રંથામાં મારા જોવામાં આવ્ય નથી. કદાચ શ ંખેશ્વર પાર્શ્વ પ્રભુની આ મૂર્તિ પહેલાં કોઈ પણ કારણથી જમીનમાં ભંડારી દીધી હાય અને પછી તે વિ. સં. ૧૧૫૦ની આસપાસમાં જમીનમાંથી પ્રગટ થઇ હાય તા એ પણ સંભવિત છે. સ ૧૧૫૫થી પૂના
ગૃદ્ધાર સ ંબંધી કઈ પણ ઉલ્લેખો નહીં મળવામાં કદાચ આ પશુ મુખ્ય કારણ હાય.
ત્રીજા પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે આ રાખેશ્વર ગામમાં વિ. સં. ૧૦૦૦ની આસપાસમાં પણ શ્રાવકોનાં ઘી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org