SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ જીર્ણોદ્ધાર ८ ૧. મંત્રી સજ્જન શેડના ઉદ્ધાર આ તીના વિશેષ મહિમાવતા ઐતિહાસિક કાળ વિ. સં. ૧૧૫૫થી શરૂ થાય છે. તે પહેલાં વીરનિર્વાણુ પછી શંખેશ્વર તીના મંદિરના જીÍદ્ધાર કાઈ એ કરાયે હાય તેવા ઉલ્લેખ કોઈ પણ ગ્રંથામાં મારા જોવામાં આવ્ય નથી. કદાચ શ ંખેશ્વર પાર્શ્વ પ્રભુની આ મૂર્તિ પહેલાં કોઈ પણ કારણથી જમીનમાં ભંડારી દીધી હાય અને પછી તે વિ. સં. ૧૧૫૦ની આસપાસમાં જમીનમાંથી પ્રગટ થઇ હાય તા એ પણ સંભવિત છે. સ ૧૧૫૫થી પૂના ગૃદ્ધાર સ ંબંધી કઈ પણ ઉલ્લેખો નહીં મળવામાં કદાચ આ પશુ મુખ્ય કારણ હાય. ત્રીજા પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે આ રાખેશ્વર ગામમાં વિ. સં. ૧૦૦૦ની આસપાસમાં પણ શ્રાવકોનાં ઘી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005466
Book TitleSankheshwar Mahatirth
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1976
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy