________________
જે કાઢેલ સંઘ મારવાડથી અહીં યાત્રાર્થે આવ્યા (રતે ૩૭).
(૫) ગામેગામના અનેક સંઘે અહીં યાત્રા કરવા આવે છે તે ૬ શ્લેટ ૬૩થી ૬૭; તે૬૧, ૬૮, ૯૬, ૧૧૧, ૧૧૨, ૧૨૩, ૧૨૯, ૧૪, ૧૫૭).
(૬) “શ્રીમાધવાનલચતુષ્પદી' (આ. શ્રી. શા. વિ. સૂ. જ્ઞાનભંડાર, ખંભાત)ની સં. ૧૭૩૬ ભાદરવા સુદિ ૭
મવારે લખાઈને પૂર્ણ થયેલી હસ્તલિખિત પ્રતની પ્રશસ્તિમાં લખ્યું છે કે, “બુરાનપુર (ખાનદેશ) નિવાસી, વીશા પિરવાડ શાહ રંગજીએ, પોતે પિતાને હાથે પિદા કરેલી લક્ષ્મી ખર્ચને, મેટા આડંબરપૂર્વક મોટા ઠાઠમાઠથી શ્રી શત્રુંજય ગિરિરાજને સંઘ કાઢેલ. આબુ વગેરે તીર્થોની યાત્રા કરીને શત્રુંજય જતાં માર્ગમાં તેમણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થની પણ સંઘ સાથે ભક્તિપૂર્વક યાત્રા કરી હતી.
(૭) જેસલમેરનિવાસી, ખરતરગચ્છીય, બાફણગોત્રીય સા. ગુમાનચંદજીના પુત્રે સા. બાદરમલજી વગેરે પાંચ ભાઈ એ જેસલમેર, ઉદયપુર અને કોટાથી કંકેતરીએ દેશદેશમાં લખીને ઘણું જ ઠાઠમાઠ અને ઘણું જ ધામધૂમથી શત્રુંજય ગિરિરાજને મોટો જબરદસ્ત સંઘ વિ. સં. ૧૮૯૧ના માઘ સુદિ ૧૩ને દિવસે પાલીથી કાઢ્યો હતે. રસ્તામાં અનેક તીર્થોની યાત્રા કરવા સાથે શત્રુ જ્ય, ગિરિનાર વગેરે મહાતીર્થોની યાત્રા કરીને પાછા ફરતાં શંખેશ્વર તીર્થની પણ ભક્તિપૂર્વક યાત્રા કરીને તે સંઘ ત્યાંથી રાધનપુર શ્રીગેડી પાર્શ્વનાથની યાત્રા કરવા માટે ગયે હેતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org