________________
શબેર મહાતી
અષ્ટિનેમિકુમારે કહ્યું : “ત્રણ દિવસ સુધી આપણા સૈન્યની હું રક્ષા કરીશ.’’
આ ઉત્તરથી આન ંદ પામેલા શ્રીકૃષ્ણે પોતાના નિવાસસ્થાનની અંદર એકાંતમાં જઈ ડાભનું આસન લગાવી અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) કરીને શાંત ચિત્તથી નાગરાજ ધરણેન્દ્રનું આરાધન કરવા માંડ્યું.
આ તરફથી શ્રીકૃષ્ણના સૈન્યને વૃદ્ધ અને રાગી થઈ ગયેલું જાણીને જરાસ'ધે પેાતાના તાબાની સેના સહિત એક લાખ રાજાઆમે દુશ્મનેાની સેના ઉપર તૂટી પડવાની આજ્ઞા કરી.
આ વખતે સુધમ' (પહેલા) દેવલાકથી સૌધર્મેન્દ્રે મેકલેલા માતલી સારથિ દ્વારા સાંચાલિત રથમાં બેસીને શ્રી અષ્ટિનેમિકુમારે જબશ્ત્રસ્ત શંખનાદ કર્યાં. તેના નાદમાત્રથી દુશ્મનના સૈન્ય સહિત તે એક લાખ રાજા અત્યંત સાભ પામ્યા.
માતી સારથિએ શ્રીકૃષ્ણના સૈન્યની ચારે તરફ પોતાના રથ અતિ ઝડપથી ફેરવવા માંડથો, અને શ્રી અષ્ટિમૅમિકુમારે લઘુ-લાધવી કળાથી હજારી ખાણાના વરસાદ વરસાવી તે રાજાઓમાંથી કેટલાકનાં મુગટ, કુંડળ, છત્ર, ચામર અને કેટલાકના થનાં પૈડાં, કળશ, ધજા વગેરે ખેરી નાંખ્યાં.
શ્રી અષ્ટિનેમિકુમાર મહાદયાળુ હાવાથી તેમણે કાઈ પણ મનુષ્ય કે પશુના શરીરને નુકસાન પહોંચાડ્યું નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org