________________
પ્રભાવ-મહાભ્ય પણું રાગ, દ્વેષ, મેહ, મમત્વાદિ સર્વ દૂષણથી સર્વથા રહિત છે. અન્ય તીર્થકરોની જેમ તેઓ પણ કેઈન ઉપર પ્રસન્ન કે અપ્રસન્ન થતા નથી, તેમ કેઈને સુખી કે દુઃખી કરતા નથી, છતાં તેઓની-તીર્થકરોની નિરુપાધિમય વીતરાગપણની મૂર્તિનું શુદ્ધ અંત:કરણથી ધ્યાન કરવાથી આપણું આચારે ઉચ્ચ થાય છે, વિચારે શુદ્ધ થાય છે અને આપણું મન પવિત્ર થાય છે. આત્મા ઉન્નત થાય છે, અને તેથી જ આત્મકલ્યાણ થવા સાથે અનુક્રમે મેક્ષ પણ મેળવી શકાય છે. ' મેક્ષના અભિલાષી મુમુક્ષુ આત્માઓને પિતાનું ધ્યેય સિદ્ધ કુશવા માટે આ સ્થાન શ્રેષ્ઠ છે. આ સ્થળેથી ઘણા મુમુક્ષુઓનું આત્મકલ્યાણ થયું છે. તેત્ર ૧૮માં લખ્યું છે કે, “આ તીર્થની સેવાથી ઘણા મુનિએ મેક્ષે ગયા છે.”
જેમ આ તીર્થની સેવાથી મુમુક્ષુ જનેને આત્મકલ્યાસુની પ્રાપ્તિ થઈ છે અને થાય છે, તેમ ભૌતિક બાબતમાં પણ આ તીર્થની સેવાભક્તિથી અભીષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થઈ છે અને થાય છે.
આ તીર્થના પ્રભાવ-માહામ્ય વિષે અનેક ગ્રંથ, કલ્પ, સ્તવને આદિમાં ઘણું ઘણું લખેલું છે, જેમ કે
(૧) પાવાપુરી, અષ્ટાપદ, રેવતગિરિ, સમેતશિખર, વિમલાચલ, કાશી, નાસિક, રાજગૃહી, મિથિલા પ્રમુખ તીર્થોની યાત્રા-પૂજાથી મનુષ્ય જેટલું ફળ પામી શકે તેટલું ફળ શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ મૂર્તિનાં દર્શન કરવાથી પામી શકે તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org