________________
શંખેશ્વર મહાતીર્થ.
આ ઉપરથી જણાય છે કે આગળના લેકની તે આ તીર્થ ઉપર અપૂર્વ ભક્તિ-શ્રદ્ધા હતાં જ, પરંતુ સં. ૧૧૫૫ પછી પણ સારી આલમની આ તીર્થ ઉપર શ્રદ્ધાભક્તિ એકધારી આજ સુધી ચાલી આવી છે. તે પછી આ તીર્થને પિતાનું માનનાર તમામ જૈનની ભક્તિ હેય તેમાં તે આશ્ચર્ય જ શું છે?
અનેક ગ્રંથ, પતેત્રો આદિના લેખકે, આચાર્યો, મુનિરાજે અને ગૃહસ્થ કવિઓએ, કોઈએ આ તીર્થને ઇતિહાસ લખીને, કેઈએ પ્રભાવ-માતાઓ લખીને, કઈ એ સ્તુતિ કરીને, કેઈએ વિસ્તૃત વર્ણન લખીને, કેઈએ નવાં તેત્રે રચીને તે કેઈએ પોતાના ગ્રંથની આદિ, મધ્ય કે અંતમાં શંખેશ્વરજીનું નામસ્મરણ કરીનેનમસ્કાર કરીને–પિતાની ભક્તિ પ્રદર્શિત કરી છે.
મહાસમર્થ વિદ્વાન શ્રીમાન યશોવિજયજી મહારાજે ભક્તિરસથી ભરપૂર સ્તુતિથી ભરેલું સંસ્કૃતમાં ૧૧૩ કલેકોનું મોટું તેત્ર રહ્યું છે (સ્તો૬). આમાં તેમણે શંખેશ્વર તીર્થની મુક્તકંઠે સ્તુતિ કરી છે.
વળી પ્રાયઃ એમણે જ સંસ્કૃતમાં રચેલ “શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન (તે૮)માં શ્રી શંખેશ્વરજીની મૂર્તિના પ્રભાવનું અદ્ભુત રીતે વર્ણન કરવા સાથે આખા તેત્રમાં મૂર્તિની જ સ્તુતિ કરેલી છે. આમાં આપેલા તેત્રાદિમાંથી કેટલાકમાં વિશેષ રૂપે તેમની પ્રાભાવિકતાનું વર્ણન કરેલું છે, તે કેટલાકમાં વિશેષ રૂપે સ્તુતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org