________________
શમેશ્વર મહાતી
ભયસ્થાન છે. અહીં ઘણી જાનેા લૂંટાઈ છે. અહીં ઘણા જૈન સ ંઘાને લૂટવા પ્રયત્ના થયા છે. અહીં એકલ દોકલ મુસાફરો તે। પાર વિનાના લૂટાયા છે. પરંતુ અહીં ચમકારા પણું ઘણા સભળાય છે. જ્યારે જ્યારે જે કાઈ સંઘ કે યાત્રીને લૂંટવાના પ્રયત્ના થયા છે, ત્યારે ત્યારે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીના જાપ કરવાથી-સ્મરણ કરી વંદન કરવાથી તરત જ સહાયતા—દૈવી સહાયતા પ્રાપ્ત થઈ છે, લૂંટારાઓને નાસી જવું પડ્યુ છે. અને યાત્રિકા સહીસલામત તીથ સ્થાને પહેાંચી ગયાના ઘણા દાખલાઓ મળે છે.”
આ તીના ચમત્કારોની આવી બહુ બહુ વાતે લાકોમાં ઘણી પ્રસિદ્ધ છે. તે બધી જો એકત્રિત કરવામાં આવે તા એક મેટુ ખાસ પુસ્તક ભાય.
૧૪
આ ઉપરથી સહેજમાં સમજી શકાય તેમ છે કે આ તી અત્યંત પ્રાભાવિક અને ચમત્કારિક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org