________________
મહાર સાટીદારની સૂચનાથી બીજે (મતિયાવાળો) પાટીદાર શ્રી પાશ્વ પ્રભુના નમણુ–સ્નાનનું જળ ત્રણ વાર પોતાની આંખોએ લગાડીને આંખોને ચેળવા લાગ્યા. બતાં ચિળતાં તરત જ-થોડી જ વારમાં અને આંખોના નીકળી પડેલા ચણાની દાળ જેવડા મતિયા પિતાના હાથમાં આવ્યા અને પિતે સાવ દેખતે થયે. ખુશી થયેલા તે બને જણા, ખૂબ આનંદપૂર્વક યથાશક્તિ એ તીર્થની સેવા-ભક્તિને લાભ લઈને, પિતાના ગામ જવા માટે ત્યાંથી નીકળીને હારીજ આવ્યા.
ત્યાં અગાઉથી પધારેલા આચાર્ય શ્રી મતિસાગરસૂરિજી મહારાજ આદિ મુનિરાજનાં દર્શન થવાથી તેમની પાસે જઈ વંદના કરીને તે બને પાટીદારોએ પિતે અનુભવેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના માહાયની બધી વાત કહી દેખાડી. આ વાત સાંભળીને બધા બહુ ખુશી થયા. આ વાત થતી હતી તે વખતે પંન્યાસ શ્રી માનસાગરજી પાસે બેઠેલા જ હતા અને તેમણે આ વાત સંપૂર્ણ સાંભળેલી હતી. તેમની પાસેથી આ ચમત્કારની વાત વળા ગામમાં સાંભળીને મેં અહીં આપેલ છે
(૭) શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિકના કમાંક ૧૧૪, પૃષ્ઠ ૧૦૧માં મુ. મ. શ્રી ન્યાયવિજયજીએ પિતાના કેટલાંક પ્રાચીન ઐતિહાસિક સ્થાને” નામના લેખમાં “પંચાસરની હકીક્તમાં લખ્યું છે:
પંચાસરથી શંખેશ્વરજી જતાં માર્ગમાં આવતી, કલકલ નિનાદે વહેતી રૂપેણ નદી બહુ જ તેફાની અને ઊંડી છે. શંખેશ્વરજી જતા યાત્રીઓને આ એક મેટું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org