________________
શંખેશ્વર મહાતીર્થ
શ્રી પાર્શ્વપ્રભુના તીર્થની-શાસનની રક્ષા કરનાર તરીકે પાર્શ્વયક્ષ, નાગરાજ ધરણેન્દ્ર અને પદ્માવતી દેવી અતિ પ્રસિદ્ધ છે. પરંતુ તે સિવાય પણ બીજાં કેટલાંક દેવ-દેવીએ પાર્વપ્રભુના અધિષ્ઠાયક-સેવકે હેવાનું કેટલાક ગ્રંથે અને તેત્રાદિમાં લખ્યું છે. તેત્ર ૧માં લખ્યું છે કે “
પાચક્ષ, કમઠ (મેઘમાલી), ધરણેન્દ્ર વગેરે દેવે અને પદ્માવતી, જ્યા, વિજ્યા, વૈરટયા તથા સોળ વિદ્યાદેવીઓ વગેરે દેવીઓ
શ્રી પાર્શ્વપ્રભુના અધિષ્ઠાયક-સેવકે છે. તેત્ર ૧૧માં લખ્યું છે કે, ૬૪ ઈંદ્રો, નાગરાજ ધરણેન્દ્ર, દસ દિપાલે, નવ ગ્રહે, યક્ષે, વૈયા , પદ્માવતી, જ્યા, અજિતા, વિજયા, અપરાજિતા અને સેળ વિદ્યાદેવીઓ વગેરે દેવ-દેવીઓ શ્રી પાર્શ્વપ્રભુનાં અધિષ્ઠાયકો-સેવકે છે.
આ બધાં પાર્શ્વપ્રભુનાં અધિષ્ઠાયક હોવાથી આ તીર્થની સેવા-ભક્તિ-રક્ષાને લાભ લે એ સંભવિત છે. પરંતુ વિશેષે કરીને આ તીર્થની રક્ષા કરવામાં, ભક્તોનાં વિઘો દૂર કરવામાં, ભક્તોનાં વાંછિત પૂરવામાં, તીર્થને મહિમા વધારવામાં અને ચમત્કાર દેખાડવામાં નાગરાજ ધરણેન્દ્ર, પદ્માવતી દેવીએ અને શ્રી વર્ધમાનસૂરિજીએ (ચંતદેવે) વધારે ભાગ લીધે હેય તેમ ગ્રંથકાર. માને છે, અને તે સંભવિત પણ છે.
હાલના નાગરાજ ધરણેન્દ્ર ઉપર તેના પૂર્વ જન્મમાં શ્રી પાર્શ્વનાથ ભગવાને કરેલા ઉપકારથી જ પોતે નાગરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org