________________
ફર
શમેશ્વર મહાતીર્થ
નિર્વિઘ્ને પૂર્ણ કરીને તેનું પારણુ વિ. સ. ૧૩૦૨ના માગશર સુદ્ધિ પને દિવસે શ્રવણુ નક્ષત્રમાં કટપદ્ર (કડા૪) ગામમાં દેવપાલને ઘેર કયુ હતું. તેમણે શ્રીસંધને વિઘ્ન કરના સાત યક્ષને શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના મદિરમાં પ્રતિમાધ કર્યાં હતા, અને એ જ સૂરિજીએ શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું આરાધન કરીને દુ નશલ્ય રાજાના કાઢરાગને દૂર કરાવ્યેા હતે. તેથી ઉક્ત સૂરિજી મહારાજના ઉપદેશ પ્રાપ્ત કરીને—સૂરિજીના ઉપદેશથી—રાજા દુર્જનશુલ્યે શ્રી શ ંખેશ્વર પાર્શ્વ પ્રભુના મંદિરના જીર્ણોદ્ધાર કરાયે હતા (જુએ સ્તેાત્ર ૪૦)
(૨) એસવાલજ્ઞાતીય, સદાચારી, વ્રતધારી, ધનાઢય શ્રાવક સુભશાહ નામને! એક ગૃહસ્થ નાગપુરમાં રહેતા હતા. તેને શ ંખેશ્વર તીર્થની યાત્રા કરવાના અભિગ્રહ હતા, તેથી કોઇ વખતે તે પેતાના કુટુંબ સાથે પેાતાને ઉપયાગી વસ્તુઓ અને પૂજાની સામગ્રી ગાડામાં લઈને શ ખેશ્વરજીની યાત્રા કરવા માટે નીકળ્યેા હતેા.
રસ્તામાં જતાં જતાં એક રાત્રે ચાએ તેની બધી સામગ્રી લૂટી લીધી, છતાં પેતાના અભિગ્રહ પૂર્ણ કરવા માટે તે જેમ તેમ કરીને શખેશ્વરજી પહેલ્યે. ત્યાં જઈ ભક્તિપૂર્વક શ્રી પાર્શ્વપ્રભુની પૂજા કરીને પ્રભુસ્તુતિ કરતાં ભક્તિમાં મુગ્ધ અનેલ સુભશાહ કહેવા લાગ્યા
?
હે પ્રભુ! ભક્તોનાં તમામ વિશ્તા દૂર કરનાર અને ઇચ્છિત મનોરથાને પૂર્ણ કરનાર આ કામિત તીથ છે એવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org