________________
સાવર
તમારી ખ્યાતિ દેવતાએ પણ ગાય છે. તમા સવનાં સંકટ દૂર કરવામાં સમ છે. તમે દુનિયાના રાગ, શેાક, આધિ, ન્યાધિ, ઉપાધિ, ચાર વગેરૈના ભયે આદિના નાશ કરવાની શક્તિ ધરાવે છે, છતાં તમે। પેાતાના ઘરની પણ રક્ષા કરી શકતા નથી! એટલે કામિતતી પણાની તમારી જે ખ્યાતિ થઈ છે તે નકામી છે-ખોટી પડે છે. જે મનુષ્ય કે દેવ પેાતાના ઘરની રક્ષા કરી શકતા નથી તેની બહાર કઈ પણ કિંમત અંકાતી નથી, ખકે પત્રન પણ તણુખલાની માફક તેને ઉડાડી મૂકે છે.”
સુભટશાહની ભક્તિ, શ્રદ્ધા અને ભક્તિમુગ્ધ સ્તુતિથી ખુશી થયેલ અધિષ્ઠાયક દેવે તેની ચારાઈ ગયેલી બધી વસ્તુએ ચારા પાસેથી લાવીને તેના ગાડામાં મૂકી દીધી. એ જ વખતે સુભટશાહના પુત્રે આવીને વધામણી આપી કે પિતાજી! આપણી ચારાઈ ગયેલી બધી વસ્તુએ ગાડામાં જ છે. તે સાંભળીને શેઠ ઘણેા જ ખુશી થયેા. સાથે લાવેલ સામગ્રી વડે ધામધૂમથી તેણે પ્રભુની પૂજા કરી. યાત્રા પૂર્ણ કરી તે કુટુ"ખ સાથે પાતાના સ્થાને ગયા અને જગતમાં શખેશ્વરજીનેા મહિમા વચ્ચે (સ્તા૦ ૨૧)
(૩) વિ. સં. ૧૭૫૦માં ખેડાના એક ગૃહસ્થે કાઢેલ સ'ધ સાથે કવિવર ઉપાધ્યાય શ્રી ઉયરત્નજી તપાગચ્છીય શ્રીમાન વિજયસેનસૂરિજીના બીજા પટ્ટધર શ્રી વિજયતિલકસૂરિજીના પટ્ટધર શ્રી વિજયાન દસૂરિજીના પરિવારમાં વિજયરાજસૂરિશિષ્ય, વિજયરત્નસૂરિશિષ્ય, હીરરત્નસૂરિશિષ્ય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org