________________
શખેશ્વર મહાતી
રૂ કવિવરે પ્રભુનાં દર્શન થતાં તરત જ હર્ષિત થઈને બે પદ નવાં બનાવ્યાં, તે આ છેઃ
“આજ મહારે મોતીડે મેહ વયા,
પ્રભુ પાસ સંખેસરો આપ તુક્યા.” આ બે પદો તેમણે જ બનાવેલ–
સેવો પાસ સંખેસર મન શુદ્ધ,
નમો નાથ નિશ્ચ કરી એક બુદ્ધ” (સ્તો. ૪૪) આ ઈદની પાછળ તેમણે જેડી દીધાં હોય તેમ લાગે છે. કદાચ આ આખે છંદ પણ તેમણે એ જ વખતે ર હાય.
(૪) પં. શ્રી શુભવિજયજીના શિષ્ય કવિવર પં. શ્રી વીરવિજયજીએ રચેલ–
“સાર કર સાર કર સ્વામી શંખેશ્વરા,
વિશ્વવિખ્યાત એકાંત આવે.” આ સ્તવન (સ્તે ૯૨) ઉપરથી જણાય છે કે તેઓ લઘુ વયમાંથી જ શ્રી શંખેશ્વર પર પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ રાખતા હતા. આ સ્તવનમાંથી આવી ઝલક નીકળતી જણાય
કવિવર પં. શ્રી વીરવિજયજીને તેમનાથી વિરુદ્ધ પક્ષના કેઈ યતિ વગેરેના ઉશ્કેરવાથી) કેઈ રાજા અથવા મેટો અમલદાર ઉપદ્રવ કરતે હશે. તે ઉપદ્રવ દૂર કરવા માટે તેમણે શંખેશ્વરજીમાં બાર માસ સુધી રહીને ધ્યાન કર્યું હતું.” તે પ્રસંગે આ સ્તવન રચેલું હોય એમ જણાય છે. તેમાં તેમનું કાર્ય સિદ્ધ થવાથી તેઓ શંખેશ્વરજી પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org