________________
શંખેશ્વર મહાતીર્થ
લબ્ધિરનશિષ્ય, સિદ્ધરત્નશિષ્ય, મેઘરત્નશિષ્ય, અમરરત્નશિષ્ય, શિવરત્નના ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી શિષ્ય થાય છે. અને તેઓ અઢારમા સૈકાના ઉત્તરાર્ધમાં થયા છે. તેઓ ખેડાના રહીશ હતા અને ઘણે ભાગે મિયાગામમાં તેઓ સ્વર્ગવાસી થયા છે. તેઓ મેટા કવિ હતા. તેમણે રાસે, શલાકા, છંદ, સ્તવને, ચૈત્યવંદને, સ્તુતિઓ, સાય વગેરે નાની મોટી અનેક કૃતિઓ ગુજરાતી ભાષામાં રચી છે. તેમને કાવ્યરચનાકાળ સં. ૧૭૪૯થી ૧૭૯૯ સુધીને જણાય છે. તેમનામાં ઇંદ્રજાળની તથા ઔપદેશિક શક્તિ પણું સુંદર હતી. તેમણે ઘણા માણસોને નવા જન બનાવ્યા હતા.
મહારાજ શ્રી. ઉદયરત્નજી શ્રી. શંખેશ્વર તીર્થની યાત્રાએ પધાર્યા હતા. તે વખતે શ્રી. શંખેશ્વર પાર્શ્વપ્રભુની મૂર્તિ ત્યાંના ઠાકેરોના કબજામાં હેઈ તેઓ એક સેનામહેર (ગીની) લીધા સિવાય કેઈને દર્શન કરવા નહીં દેતા. તેથી અથવા તે તે વખતે પૂજારીઓનું પ્રાબલ્ય વધી જવાથી, મોડા આવેલા સંઘને દર્શન કરવા માટે દરવાજા ઉઘાડી નહીં આપ્યા હોય અને કવિવર ઉદયરત્નજી તથા શ્રી સંઘને દર્શન કર્યા પછી જ ભેજનાદિ લેવાની પ્રતિજ્ઞા હાઈ કવિવર ઉદયરત્નજી એકાગ્ર ચિત્તથી ભક્તિમાં તલ્લીન થઈને ત્યાં જ ઊભા ઊભા,
પાસ સંખેસરા, સાર કર સેવકાં,
દેવ કાં એવડી વાર લાગે ?” (સ્તોત્ર ૪૩) * આ છંદની રચના કરીને સ્તુતિ કરવા લાગ્યા. તેમની ભક્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org