________________
ચમત્કાર
રૂપિયા ફરી વાર લાવીને મારી માનતા હું પૂરી કરી શકું તેવી મારી સ્થિતિ નથી. મારી માનતા પૂરી કરાવવી અને લાજ રાખવી આપના હાથમાં છે.”
બસ, થેડી વારમાં જ–તત્કાલ કઈ મોટો ઘેડેસવાર ઘેડો દેડાવતે દોડાવતો ત્યાં આવ્યું. તેણે ચેરોને ધમકાવ્યા તેથી ચારે નિરુત્સાહ થઈ ચાલ્યા ગયા. પેલે ઘિોડેસવાર બાઈને ગાડા સહિત શંખેશ્વરજીના ઝાંપા સુધી પહોંચાડીને ક્યાંય ચાલ્યા ગયે.
આ કિસે શંખેશ્વરજીના વૃદ્ધ પુરુષે પાસેથી મેં સાંભળીને અહીં આપે છે.
(૨) યાત્રાળુઓ રસ્તે ભૂલ્યા હોય તેને પણ સહાય કરે છે. તે માટે તાજો જ દાખલે છે કે, રાધનપુરના શ્રાવકે શેઠ હરગોવિંદ વગેરે રાત્રે શંખેશ્વરજી જતા હતા. અજવાળી રાત હતી, છતાં રસ્તો ભૂલ્યા. આડે રસ્તે ચાલતાં નદી આડી આવી. ગાડું કેમ કરી ભેખડ ઉપર ચડે નહીં. સાવ નિરાશ થઈ ગયા. થોડી વાર પછી એકદમ હિંમત આવી અને ભારી ગાડાને હાથે હાથ ભેખડ ઉપર ચડાવી દીધું. પણ ઉપર ચડયા પછી રસ્તે ન મળે. મૂંઝવણમાં પડયા.
ડી વારમાં એક કાળે ઘોડેસવાર આવ્યું. તેણે કહ્યું કે તમે રસ્તે ભૂલ્યા છે, મારી પાછળ પાછળ આવજે. તેની પાછળ પાછળ ઠેઠ શંખેશ્વરજીના ઝાંપામાં પહેચા, એટલામાં પેલે ઘડેસવાર ક્યાંય અદશ્ય થઈ ગયે.
આ કિસ્સો જેમને બન્યું હતું તે શ્રાવક હરગેવિંદના મુખથી જ મેં સાંભળીને અહીં આપેલ છે. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org