________________
પ્રભાવ માહાય નિરંતર એકાગ્ર મનથી સેવા કરવાથી અભીષ્ટ ફળ મળે છે વગેરે. (સ્ત. ૧૮)
(૫) શંખેશ્વરજીની સેવાભક્તિ કરવાવાળા શંખેશ્વરનિવાસી સાધુ-સંતો પણ હજુ સુધી સારી રીતે સુખી છે. (સ્તે ૬૩)
(૬) આ મૂર્તિના પ્રભાવથી શ્રી અભયદેવસૂરિજી મહારાજના કેઢ રોગને નાશ થયે હતે. (તે ૬૩).
(૭) અઢારે વર્ણના લેકે પૂજાની સામગ્રી લઈ આવીને સેવા કરે છે. (તે ૧૧૧, ૧૧૨) ( (૮) જગતની આશા પૂરવામાં ચિંતામણિરત્ન સમાને છે. (સ્ત. ૧૦૦)
(૯) તે૧૫૮માં આપેલા ૩૧ કડીવાળા આખા છંદમાં પ્રાભાવિકતાનું આબેહૂબ રીતે વર્ણન આપેલું છે. આ ઉપરાંત પ્રત્યક્ષ પરચા પૂરનાર, પરચા પૂરણપાસ, રેગાદિ સાત અથવા આઠ ભયનિવારક, પુરુષાદાણી, કામઘટ, ભવતારણું, ભયારણું, સુખકારણ, અશરણશરણું, મને રથપૂરક, શોક-ભય-મહાદિ નાશક, પતિતપાવન, ભીડભંજન, કપતરુ, ચિંતામણિ, કામકુંભ, કામધેનુ, મને રથ પૂર્ણ કરનાર, સર્વનાં દુઃખ હરનાર, સમરતાં હંમેશાં સહાય આપનાર, જેમને સુર-નર-વિદ્યાધર પૂજે છે, દેશદેશના તથા ગામેગામના સંઘે અને જગતના અસંખ્ય મનુષ્ય જેમની યાત્રાએ આવે છે, વગેરે વગેરે તે ઘણાં જ ગ્રંથ, ઑત્રો, સ્તવને આદિમાં લખ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org