________________
SATO
MAZ
મૂતિની ઉત્પત્તિ અને પ્રાચીન ઇતિહાસ
શ્રી શખેશ્વર તીની ઉત્પત્તિ કથારે અને શા કારણથી થઈ તે આપણે ગયા પ્રકરણમાં જોયું.
હવે મૂળનાયક શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિની ઉત્પત્તિ કયારે થઈ, તે કેટલી પ્રાચીન છે, તે કચાં કચાં પૂજાણી અને તે સંબંધમાં ભિન્ન ભિન્ન ગ્રંથકારો શું કહે છે, તે આપણે આ પ્રકરણમાં જોઇશુ.
આ પ્રભાવશાળી મૂર્તિની ઉત્પત્તિ મામતમાં ભિન્ન ભિન્ન મતા છે. જો કે સહુ કોઈ ને! મત તેની પ્રાચીનતા વિશે તો છે જ. આપણે તે બધા મતે એક પછી એક જોઈ એ.
Jain Education International
ગઈ ચાવીશીમાં થયેલા નવમા તીર્થંકર શ્રી દામાદર જિનેશ્વર પ્રભુને તેમના ભક્ત, સમકિતી અને વ્રતધારી આષાઢી
For Personal & Private Use Only
www.jainelibrary.org