________________
શખેશ્વર મહાતીથ
ત્યારે પછી તે મૂર્તિને તેમણે રૈવતગિરિ (ગિરિનાર પત)ની કંચનખલાનક નામની સાતમી ટ્રેક પર સ્થાપન કરી. ત્યાં નાગકુમાર વગેરે દેવાએ ઘણાં વર્ષો સુધી તેની પૂજા કરી.
વર્તમાન સમયના સૌધર્મેન્દ્રનાં પૂર્વભવમાં—કાર્તિક શેઠના ભવમાં—કાર્તિક શ્રેષીએ આ સ્મૃતિના પ્રભાવ-માહામ્યથી શ્રાવકાની ૧૧ પ્રતિમાનું એક સે। વખત વહન— આરાધન નિર્વિઘ્નપણે કર્યુ હતું.
શ્રી મુનિસુવ્રતસ્વામી તીર્થંકર ભગવાનના સમયના સૌધર્મેન્દ્ર ઉક્ત પ્રતિમાને લાવીને પેાતાના વિમાનમાં પધરાવીને તેને ઘણા કાળ સુધી પૂજી.
પછી શ્રી શમચદ્રજીના વનવાસ વખતે તેમને દર્શનપૂજા કરવા માટે સૌધર્મેન્દ્રે આ મૂર્તિને રથમાં પધરાવીને એ દેવાની સાથે દંડકારણ્યમાં શ્રી રામચંદ્રજીને માકલી આપી.
ત્યાં રામચંદ્રજી અને સીતાજીએ આ પ્રતિમાને ભાવપૂર્ણાંક પૂજી. વનવાસ પૂરા થતાં, આ પ્રતિમાને સૌધર્મેન્દ્ર પાછી મંગાવી લઈ પેાતાના વિમાનમાં બિરાજમાન કરીને ઘણા કાળ સુધી ત્યાં પૂછ. ત્યાંથી તેમણે પાછી ગિરનાર પર્વતની કંચનખલાનક નામની સાતમી ટૂકે પધરાવી. ત્યાં નાગકુમાર વગેરે દેવા તેની પુજા કરતા હતા. ત્યાર પછી કઈ જ્ઞાની પુરુષના વચનથી આ મૂર્તિને ઘણી જ ચમત્કારી જાણીને તે સમયના નાગરાજ ધરણેન્દ્ર ઉકત પ્રતિમાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org