________________
-ર્તિની ઉત્પત્તિ અને પ્રાચીન ઇતિહાસ
૫૭ લાવીને પિતાના આવાસમાંના જિનભવનમાં પધરાવી. ત્યાં પિતે તથા પદ્માવતી દેવી વગેરે દેવ-દેવીઓ ભક્તિ સહિત તેની પૂજા કરતાં હતાં.
ત્યાર પછી કાળક્રમે શ્રીકૃષ્ણ-જરાસંધના યુદ્ધપ્રસંગે શ્રી અરિષ્ટનેમિકુમારના વચનથી શ્રીકૃષ્ણ અઠ્ઠમ કરીને ઘર
ન્દ્રની આરાધના કરી, ને તે પ્રતિમાની માગણું કરવાથી નાગરાજ ધરણેન્દ્ર પ્રસન્ન થઈ તે મૂર્તિ શ્રીકૃષ્ણને આપી.
આ મૂર્તિનાં દર્શનથી શ્રીકૃષ્ણ આદિ તમામ યાદવે ખુશ થયા. શ્રીકૃષ્ણ ભક્તિપૂર્વક વિધિ પ્રમાણે પૂજા કરી ને પારણું કર્યું. આ પ્રતિમાના નાત્ર (સ્નાન) જળને આખા સૈન્યમાં છટકાવ કરવાથી જરાસંધે મૂકેલી જણ વિદ્યા નાસી ગઈ યુદ્ધમાં જરાસંધ મલે, શ્રીકૃષ્ણને જય થયે.
જયના હર્ષથી ત્યાં તેમણે શેખ વગાડ્યા. શ્રી નેમિનાથ પ્રભુ (શ્રી અરિષ્ટનેમિકુમાર)ના કહેવાથી શ્રીકૃષ્ણ
ત્યાં જ જ્યના સ્થાને શંખપુર નામનું નવીન નગર વસા-વીને, તેમાં મનેહર નવું જિનાલય બંધાવીને તેમાં તેમણે ઉક્ત મૂર્તિને ભક્તિથી પધરાવી. - શંખ વગાડવાના કારણે આ નગરનું નામ શંખપુર અને ઉક્ત પ્રતિમાનું નામ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ લેકમાં પ્રસિદ્ધ થયું.
ત્યાર પછી આ પ્રતિમા લગભગ સાડી છયાસી હજાર વર્ષો સુધી શંખેશ્વર ગામમાં અર્થાત્ આ સ્થળમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org