________________
શખેશ્વર મહાતી
શ’ખપુરમાં પધરાવ્યાનું લખેલું હેાવાથી વાચકોને સંશય ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે.
સર
પણ વાચકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે બીજા કોઈ પણ પૂર્વાચાય મહારાજે બનાવેલ શ્રી પાર્શ્વનાથ પ્રભુના બૃહત્કલ્પ'માંથી સારાંશ ગ્રહણ કરી શ્રોમાન જિનપ્રભસૂરિજીએ પહેલે સક્ષિપ્ત કલ્પ બનાવેલે છે. એટલે મેટા કલ્પમાં જે વાત લખી હોય, તેને અનુસારે આ સ ંક્ષિપ્ત કલ્પમાં પણ તે વાત લખવામાં આવી હોય, તે બનવા ચેાગ્ય છે. બીજો શ્રીશ’ખપુરકલ્પ’ તેા શ્રીમાન જિનપ્રભસૂરિજીએ ગુરુપર’પરાથી હકીકત જાણીને પાતે સ્વતંત્ર રીતે રચે છે. એટલે આ બીજા કલ્પમાં જે વાત લખી છે, તે શ્રી જિનપ્રભસૂચ્છિ મહારાજને વધારે માન્ય હૈાય એ વાત સમજી શકાય તેવી છે. તેમ જ પહેલે। કલ્પ શ્રી પાર્શ્વનાથને કલ્પ છે,’ એટલે પાર્શ્વનાથજીનાં લગભગ તમામ તીર્થાંનું વર્ણન એક જ કલ્પમાં લાવવા માટે, તેના લેખક કેઈ સૂરિવયે, શ્રી પાર્શ્વનાથની એક જ મૂર્તિને ઘણે ઘણે ઠેકાણે ફેરવીને તેનાથી જ ઘણાં તાર્થીની ઉત્પત્તિ થયાનું તથા તેનાથી જ ઘણા મનુષ્યાનાં કષ્ટો દૂર થયાનું લખ્યું છે, પણ તે વાત બરાબર યુક્તિયુક્ત લાગતી નથી; જ્યારે બીજો શ્રી જિનપ્રભસૂરિજીએ સ્વતંત્ર રીતે રચેલા પ શ્રીશ ખેશ્વર તીર્થના જ ડાવાથી તેમાં લખેલી વાત ખાખર યુક્તિયુક્ત અને સંગત હોય તેમ લાગે છે. કેમ કે ‘શ્રીશત્રુ જયમાહાત્મ્ય' વગેરે ઘણા પ્રાચીન ગ્રંથામાંના ઉલ્લેખા પણ શ્રીશ'ખેશ્વર પ'માં લખેલી વાતને જ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org