________________
મહત્વ આપી શકાય.
જો કે ઈંદ્ર મહારાજ દારિક પુદ્ગલે લઈને નવી મૂર્તિ બનાવી શકે ખરા, પરંતુ ઈંદ્ર મહારાજ ની મૂર્તિ કરાવે, આ વાત બરાબર બંધબેસતી નહીં લાગતી હોવાથી તેમ જ અત્યારે જૈન સમાજમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ શ્રી દામોદર જિનેશ્વરના સમયમાં આષાઢી શ્રાવકે ભરાવ્યાની વાત વધારે પ્રસિદ્ધ હોવાથી તેને પ્રથમ સ્થાન આપ્યું છે, અને તે વધારે ઠીક જણાય છે. બંને માન્યતાને સમન્વય
વળી આ બંને વાતનો સમન્વય પણ થઈ શકે એમ લાગે છે.
પહેલા ફકરામાં આષાઢી શ્રાવકે અને બીજા ફકરામાં, સૌધર્મેદ્ર મૂર્તિ ભરાવ્યાનું લખ્યું છે.
એ આષાઢી શ્રાવક અનશનપૂર્વક મૃત્યુ પામીને વૈમાનિક દેવ થયેલ છે. ત્યાર પછી કેટલાક ભ કરીને શ્રી ચંદ્રપ્રભ ભગવાનના સમયમાં આષાઢી શ્રાવકને જીવ સૌધર્મેન્દ્ર થયેલ હોય અને તેણે જ શ્રી ચંદ્રપ્રભ ભગવાનને પોતાની મુક્તિ સંબંધી પૂછયું હોય તે તે સંભવિત છે. અને તેથી સૌધર્મેન્દ્રના પૂર્વભવના કેટલાક ભવ પહેલાંના) જીવ આષાઢી શ્રાવકે શ્રી દામોદર જિનને પ્રશ્ન કરીને મૂર્તિ લાવેલી હેવાથી એ મૂર્તિ સૌધર્મેન્દ્ર શિવેલી પણ કહી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org