________________
સાથની ઉત્પત્તિ
શ્રી અષ્ટિનેમિકુમારના તાપ સહન ન કરી શકવાથી ચાકીને તેઓ પેાતાના પડાવમાં પાછા ગયા. એમ ત્રણ દિવસ સુધી તેમણે શ્રીકૃષ્ણના સૈન્યની રક્ષા કરી.
ત્રીજા દિવસની મધ્ય રાત્રિએ ધરણેન્દ્રની આજ્ઞાથી પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ થઈને શ્રીકૃષ્ણની ઇચ્છા મુજબ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા (પાતે તેની પૂજા કરતી હાવાથી પાતાની ઇચ્છા નહીં હોવા છતાં શ્રીકૃષ્ણના આશ્રથી) તેમને આપી.
આ મૂર્તિના દર્શનથી શ્રીકૃષ્ણને અત્યંત આનંદ થયા. પ્રાતઃકાળમાં તે મૂર્તિનું બહુ ભક્તિપૂર્વક પ્રક્ષાલન કરીને તે સ્નાનનું જળ શ્રીકૃષ્ણે પેાતાના આખા સૈન્ય ઉપર છંટાળ્યું, જેથી જરા વિદ્યા નાસી ગઈ. શ્રીકૃષ્ણનું બધું સૈન્ય હતું તેવું સજજ થઈ ગયું.
ફરી મહાભયંકર યુદ્ધ ચાલ્યું. અંતે પ્રતિવાસુદેવ જરાસંધ, તેના કેટલાક પુત્રા અને કેટલાક રાજાએ મશયાં. શ્રીકૃષ્ણના વિજય થયા, એટલે તે ઠેકાણે શ્રીકૃષ્ણે દુષ્ટને પ્રગટ કરનારા સ`ખનાદ કર્યાં. શ્રીકૃષ્ણના સૈન્યના બધા માણસા આનંદને લીધે નાચવા-કૂદવા લાગ્યા.
શ્રીકૃષ્ણે ઉદારતા રાખી જાસ ધના પુત્ર કુમુદ, સહદેવ વગેરેને રાજગૃહીનું રાજ્ય પાછું આપ્યું.
મહાપ્રાભાવિક પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિના માહાત્મ્યપ્રભાવથી જરા નષ્ટ થઈ હાવાથી શ્રી અરિષ્ટનેમિકુમાર (શ્રી નૈમિનાથ ભગવાન)ની સૂચનાથી સેનપલ્લી ગામને ઠેકાણું,
Jain Education International
ir
For Personal & Private Use Only
www.jainelibrary.org