________________
શએશ્વર મહાતી શ્રીકૃષ્ણ વાસુદેવના પક્ષમાં છપ્પન કુળકેટી યાદ, પાંડે, કેટલાક રાજાઓ અને વિદ્યાધરો હતા.
શ્રી દીપવિજયજી કૃત “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શકા, (તેત્ર ૪ર)ની કડી ૨૫, ૨૬, ૨૭માં લખ્યું છે કે શ્રીકૃષ્ણના લશ્કરનો પડાવ ઊડું, (ડુ), પંચાસર, જિજયર (ઝઝૂવાડા), મેમાણુ (મેમણા), લોલાણું (લેલાડા) આવરિયાણા (આદરિયાણા), જાડિયાણા, મહુઆ, રાણી વગેરે ગામોની પાસે હતે.
આ તેત્રમાં આજના વાઘેલ ગામની પાસે જરાસંધના લશ્કરને પડાવ હવાનું લખ્યું છે.
મુંજપર, સમી, લુંટાના, લેટી) વગેરે ગામ પાસે બંને સૈન્યએ સામસામા યુદ્ધ ખેલ્યાનું લખ્યું છે.
- આ બધાં ગામમાંથી મહુઆ અને રાણી આ બે ગામો સિવાયનાં બધાં ગામો અત્યારે વિદ્યમાન છે.
આ ઉપરથી જણાય છે કે તે સ્થાનની પશ્ચિમ અને દક્ષિણ દિશામાં શ્રીકૃષ્ણના લશ્કરને પડાવ અને પૂર્વ અને ઉત્તરમાં જરાસંધના લશ્કરને પડાવ હતે.
ઘણા લાંબા વખત સુધી ખૂનખાર લડાઈ ચાલ્યા પછી શ્રીકૃષ્ણના સિગ્યે જરાસંધના લકરને પરાસ્ત કરી નાખ્યું.
રાજા જરાસંધે બળથી નહીં પહોંચી શકવાથી, પ્રપંચ કરીને, વિજય મેળવવા માટે પિતે સાધ્ય કરી રાખેલી “જશ” નામની વિદ્યાને શ્રીકૃષ્ણના સમસ્ત સૈન્ય પર મોકલી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org