________________
શખેશ્વર મહાતીથ
ગણધર ભગવંતા અને ચતુર્વિધ શ્રીસંઘ એ જંગમ તીથ છે, જ્યારે ચેાવીશે તીર્થંકર ભગવ ંતાનાં પાંચે કલ્યાણકની (ગ, જન્મ, દીક્ષા, કેવલ, નિર્વાણ) ભૂમિ, તીર્થંકર મહારાજાઓનાં ચરણકમળાથી પવિત્ર થયેલી ભૂમિએ, ઘણા જવાના આત્મકલ્યાણમાં સાધનભૂત બનેલી ભૂમિએ અને જિનેશ્વર ભગવતાનાં મદિરા વગેરે સ્થાવર તીથ છે.
૩૧
સ્થાવર તીર્થાંમાં અત્યારે ૧. શત્રુ ંજય, ૨. ગિરિનાર, ૩. અણુ ઢાચળ (આખુ), ૪. સમ્મેતશિખર અને ૫. અષ્ટાપદ
-આ પાંચ સશ્રેષ્ઠ મહાતીર્થં ગણાય છે; જ્યાંથી ઘણા તીથકર ભગવતા, ગણધર મહારાજો અને મુનિમત ગો મેક્ષે ગયા છે, અને ઘણાં ભવ્ય પ્રાણીઓએ પેાતાનું આત્મકલ્યાણ સાધ્યું છે.
તે ઉપરાંત જે મદિરામાંની શ્રી જિનેશ્વર ભગવ તાની મૂર્તિએ ઘણા કાળની જૂની હાય, દેવાથી પ્રાપ્ત થઈ હોય, જેના અધિષ્ઠાયક દેવા જાગતા હેાય અર્થાત્ ભક્તોનાં વિજ્ઞાને દૂર કરીને તેમના ઇચ્છિત મનારથાને પૂર્ણ કરતા હાય તે પણ મહાતીર્થી કહેવાય છે.
ભારતવષ માં આ કાળમાં આવાં મહાતીર્થાંમાં શ્રી ખેશ્વર મહાતીથ અગ્રસ્થાન લેાગવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org