________________
સંસ્કારનાં ધામની મુલાકાત લેવી, ને યથાશક્તિ મદદ કરવી. આમજનતા વચ્ચે જઈને જૈન કે જેનેતરના ભેદ પડે, તેમ વર્તવું નહિ. સર્વધર્મ વચ્ચે પિતાના ધર્મની
પ્રભાવના થાય, તે રીતે તન, મન ને ધન ખર્ચવાં. ૧૯ તીર્થમાં બેલી બેલનારે કે દાન આપનારે પિતાની
શક્તિ વિચારવી. બલ્યુ વચન પાળવું. બોલીનું દ્રવ્ય જેટલું બને તેટલું જલદી પેઢીમાં જમા કરાવી દેવું. શક્તિ
વગર બેલી બેલી જૂઠા ઠરીએ તેવી ભક્તિ કરવી નહિ ૨૦. આપણે કઈ પણ ક્રિયા માટે બેલી બેલીને વિધિ
કરવાને અગ્રહક્ક મેળવ્યું હોય, પણ આપણા કરતાં કેઈ ગ્ય, ભાવિક ને પવિત્ર વ્યક્તિ ત્યાં હાજર હોય
તે તેને તે ક્રિયા કરવા પ્રેમભર્યો આગ્રહ કરે. ૨૧. તીર્થમાં સાધુસંતની સેવા, સાધની ભક્તિ, દુખિયા
એને શહત, તીર્થના નેકરને મદદ, કામ કરનારા મજૂર સ્ત્રી-પુરૂષને ઉચિત બદલે, કૂતરાં, કબૂતાં, ગાય ને બીજાં જાનવને એગ્ય ચણ ને ચારો આપવા
અપાવવામાં નિમિત્ત બનવું. ૨૨. તીર્થની રક્ષા કરવી અનિવાર્ય છે. તીર્થ ભવતરણીને
ત્રાપ છે. ત્યાંનાં જે જે ખાતાં નબળાં હોય તેમાં મદદ કરવી. સાધારણ ખાતામાં અને જીર્ણોદ્ધારખાતામાં ખાસ મદદ કરવી. ચેર ને લૂંટાશથી યાત્રાધામ ને યાત્રાળુનું રક્ષણ કરવા માટે જાતે મેગ્ય ક્ષમતા કેળવવી.
સંપાદક
-
મારા ગામ = બોમન - એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org