________________
જાણવાં. જ્યાં અધિક માણસો એકત્ર થાય ત્યાં ખાનપાન
ને રહેણીકરણને આ સંયમ બીજી રીતે પણ જરૂરી છે. ૧૪. સ્ત્રીઓ ને પુરુષોએ બને તે સાદા અને પિતાનાં પૂજાનાં
વરે રાખવાં. એ સ્વચ્છ રાખવાં. બને તે એ સુગંધી
રાખવાં. ૧૫. પૂજા સિવાય પણ પુરુષ ને સ્ત્રીઓએ તીર્થમાં
દેહને સાત્વિક રીતે શણગારે. ફૂલફટાકીયાં થવું એ પિતાના કે પરના વિકારેને આંગળી ચીંધામણું છે, અને તે પાપનું નિમિત્ત છે. સફેદ વસ્ત્ર જેવાં શુભતાં કોઈ
વચ્ચે નથી. ' ૧૬. તીર્થના કાર્યક્રમમાં ઊલટભેર ભાગ લે, જેથી નવરા
રહેવાનું ન થાય. સવારે દર્શન, વ્યાખ્યાન શ્રવણ, પૂજા વગેરે, બપોરે અષ્ટપ્રકારી પૂજા, સાંજે આરતી ને રાત્રે
ભાવનામાં ભાગ લે. ૧૭. તીર્થોનો ઉપયોગ આજકાલ પ્રાયઃ લૌકિક લાભે હાંસલ
કરવા માટે થાય છે. વીતરાગના મંદિરને તાંત્રિક, માંત્રિક ને યાંત્રિક બનાવી નાખવું જોઈએ નહિ. કેઈન ભંડા માટે તે કદી એને ઉપયોગ ન કરે. શક્તિ માગવી
તે સારાં કામ માટે માગવી. ૧૮. સવી જીવ કરું શાસનરસી એટલે જે તીર્થમાં જઈએ
ત્યાંના લોકોમાં પિતાની પ્રમાણિકતાની, ધાર્મિકતાની અને નીતિમત્તાની છાપ પાડવી. ત્યાંના સામુદાયિક શિક્ષણ ને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org