________________
૧૯
આવ્યાં છે. તે પ્રકરણાનાં નામ ઉપરથી જ તેમાં શી હકીકત આપી છે, તે સમજી શકાય તેમ છે.
તેની પછી ત્રણ પરિશિષ્ટો આપ્યાં છે. તેમાંના પહેલા પરિશિષ્ટમાં અહીંના તમામ (૬૫) શિલાલેખો ગુજરાતી ભાષાંતર સાથે આપેલા છે. ખીજા પરિશિષ્ટમાં શ ંખેશ્વરજીની પંચતીર્થી અને માર્ગીમાં આવતાં ગામેાની હકીકત અને ત્રીજામાં શ્રી શ ંખેશ્વરની ત્રણ પ્રદક્ષિણા અને તેમાં આવતાં ગામેાનું વર્ણન આપેલું છે. તેને છેડે ઘેાડી પુરવણી અને પુરવણીનું અનુસંધાન આપેલ છે. પ્રકરણા છપાઈ ગયા પછી જે જાણવામાં આવ્યું તે આ પુરવણીમાં આપેલ છે.
શ્રી શખેશ્વરજી ખીજો ભાગ
ખીજા ભાગના ૧ પ્રાકૃત-સંસ્કૃત વિભાગ, ૨ પ્રાકૃત-સંસ્કૃત ઉદ્ધૃત વિભાગ, ૩ ગુજરાતી-હિન્દી વિભાગ, અને ૪ ગુજરાતી-હિન્દી ઉદ્ધૃત વિભાગ—આમ મુખ્ય ચાર વિભાગે પાડવામાં આવ્યા છે. તે દરેકમાં ચેડા થડા પેટાવિભાગેા પણ રાખવામાં આવેલ છે. જે જે વિભાગનું મેટર છપાઈ ગયા પછી તે તે વિભાગાનું નવું મેટર પાછળથી મળ્યું. તેને ‘અનુપૂર્તિ' નામને પાંચમે વિભાગ રાખીને વિભાગના અનુક્રમ પ્રમાણે આપવામાં આવ્યું છે. અને અનુપૂર્તિનું મેટર પણ પ્રેસમાં માકલી આપ્યા પછી જે કઈ મેટર મળ્યું તે વિભાગના અનુક્રમ વિના જ તેને છેડે આપ્યું છે.
શ્રી શ ંખેશ્વરજી સંબધી જે જે કા, સ્ટેત્રે, સ્તુતિ, શલાકા, છંદ, સ્તવનાદિ સંપૂણુ કે અપૂણુ મળ્યાં છે, તેને ખીજા ભાગમાં તે તે ભાષાના વિભાગેામાં કૃતિ તરીકે આપેલ છે, અને ખીજા ગ્રંથામાંથી શ્રી શખેશ્વરજી સંબધી જે જે ઉલ્લેખા મળી આવ્યા તે તે ભાષાના ઉદ્દન વિભાગમાં આપેલ છે.
આ ખીજા ભાગમાં સ્તુતિ-સ્તાત્રાદિ કૃતિએ બધી મળીને કુલ એકસે ચાવીસ અને ખીજા ગ્રંથામાંથી ઉતારેલ ઉતારા સાઠ આપેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org