________________
૨૧
શ્રીમાન વિજયધમ સૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૬૦ની આસપાસમાં રચેલ શ્રી શ. પા. નું સંસ્કૃત અષ્ટક (સ્તા. ૧૨) અને સં. ૧૯૭૭ આસપાસમાં બનાવેલ શ. પા. નું ગુજરાતી સ્તવન (સ્તા. ૧૦૭) છે. એટલે સં. ૧૯૭૭ સુધીની બનેલી કૃતિઓ આમાં આપેલી છે. પરંતુ સ્વગČસ્થ કવિએની જ કૃતિ આમાં આપેલી છે; વિદ્યમાન કવિઓની સ્તવનાદિ એક પણ કૃતિ આમાં આપેલી નથી.
જે જે ગ્રંથામાંથી ઉતારા લઈ ને આમાં આપ્યા છે, તે તે ગ્રંથાની (કર્તાí નામ સાથે), તથા જે જે કૃતિઓ આામાં આપી છે, તે ને કૃતિઓની (કવિઓનાં નામેા સાથે) સાલવાર અનુક્રમણુિકા ગ્મામાં જુદી આપેલ છે. ૧૬ કવિઓની એક કરતાં વધારે કૃતિ આમાં આપેલી છે, જ્યારે ખીજી દરેક કૃતિઓ (કે જેના રચમિતાનાં નામેા મળ્યાં છે) ભિન્નભિન્ન કવિઓની રચેલી છે. ફક્ત ૧૩ કૃતિએના કર્તાનાં નામેા જાણુવામાં આવ્યાં નથી, જે કૃતિ તથા કવિએની સાલવાર અનુક્રમણિકાથી જાણી શકાશે.
જૂની ગુજરાતી ભાષાનાં સ્તવના વગેરે જે મળેલ છે તેને આમાં ગુજરાતી વિભાગમાં અને ગુજરાતી ખીબાંમાં જ આપેલ છે.
ખાસ હિન્દી ભાષાની કૃતિઓ બહુ ઓછી મળી છે; ફક્ત દસ જ સ્તવને મળ્યાં છે. તે બહુ થાડાં હાવાથી ગુજરાતી સ્તવને ને છેડે હિન્દી વિભાગમાં આપેલાં છે. હિન્દી ભાષાનું એક પદ પાછળથી મળેલું તે ગુજરાતીની સાથે આપેલું હાવાથી ગુજરાતી ખીર્મામાં આપ્યું છે.
આમાં આપેલા ઉતારા ઘણે ભાગે છાપેલા ગ્રંથામાંથી લીધેલા છે. જે જે ગ્રંથામાંથી લીધેલા છે, તે તે ગ્રંથાનાં નામેા તે તે સ્થળે આપેલાં છે.
સંપૂર્ણ કૃતિઓના ધણા ભાગ હસ્તલિખિત પ્રતિ પરથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org